________________
હરિવશ હાલ સાબર
દોહા કુશલ ઘણે છે કેશલા, નગરી અતિ મંડાણ પદાનાભ જગ પરગડો, રાજ કરે રાજાન. નામ પ્રણામે ધારણી, તાસ ધારણ નાર; શીલવંતી સાચી સતી, સત્યવંતી સંસાર સુરલોકે સુખ ભેગવી, બંધવ દેઈ ઉદાર; રાણું ઉરે ઉપના, યુગલપણે અવતાર, વડા તણે મધુ નામ વર, લઘુને કૈટભ નામ; થાપીયો મહા મહેચ્છ, કમર દેઈ સકામ. પરણાવી યૌવનપણે, મધુ ને દી રાજ, યુવરાજ પદવી લઘુ તણું, નૃપ સાર્યા નિજ કાજ.
હાલ ૬૮ મી
(શાંતિ નિણંદ ભાગી, હું તે થયે તુમ ગુણરાગી-એ દેશી) રાજા રાજ કરંત, યુવરાજા જયવંત; સૂર્ય ચંદની જોડ, પૂરે મન કેરા કેડ. સારે પ્રજાના કાજ, જગમાંહિં જસ ગાજ; શરુ કંદ કુદાલ, મોટા જેહ ભૂપાલએક દિન સુ કોલાહલ, નૃપ પુછે એ સ્યુ કલકલ; પ્રતિહારી ભાસે, સ્વામી દેશ વિણાશે. ભીમ સુનામે ભૂપાલ, દુર્ગ બલે સુવિશાલ; પશુ માણસ લઈ જાય, ઉજડ દેશ એ થાય.
પતિ લાગ્યો જઈ ચાહે, દુર્ગ તણે બેલ સાહે; કેજ ફરી તવ આવે, પાછો શોર મચાવે.