SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ત્રીને મગધેશ સિન્ય દશદિશે, ભાંજીયે ઈણ પ્રતિકુળ રે;" " તિમ રહી નવિ શક્યો કે મુખે, વાયમુખે જીમ તૂલ રે. રાત્રે ૩૩ જરાસિંધુ સુત રામને, રેકે તિહાં અાવીશ રે; ગુણહતી સુત હિ મલી, કૃષ્ણ ભણું સુજગી રે, રા૩૪ ઘેર યુદ્ધ થયે તિહાં વલી, રામ દલે હવે ખેચી રે; અઠ્યાવીશ એ કુમારને, પીસતા મુસલ સીંચ રે. રા૦ ૩૫ મગધેશ કહે ગોવાલીયા, તું કિમ મારે મુજ નંદ રે એમ કહીને મારી ગદા, - રામ પાડે ત્યાં આકંદ રે. રા૩૬ ગદઘાતે લેહી વહે ઘણું, યાદવ કટકે તામ રે; હાહારવ શુરા કરે તિહાં, કહેતા મુખ શ્રી રામ . સ. ૩૭ તેહવે દેખી શ્રી રામને, કેપીયો શ્રી ગેપાલ રે; • ગુણહતરી સુકુમારને, હણે સબલ તત્કાલ રે. રાત્રે ૩૮ જરાસિંધુ ચિત્ત ચિંતવે, મરશે વલી ઈણ ઘાય રે; અજુન માર્યો શું છે, કૃણ હણું ઇમ ધાય રે. રાત્રે ૩૯ કૃષ્ણ હ ઈમ કટકમં પ્રસરી સઘલે વાત રે; તેહવે માતલી નેમને, વિનતિ કરે વિખ્યાત રે, રા સહાજ આપ પ્રભુ એહને, હરીને શંખ વજાય રે; સ્વસ્થ કરે રે યાદવ ચમું - ધરણી ગગન શુભાય રે. રાવ જન
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy