________________
અંક ત્રીને
પશુ ટેલે ગોવાલીયે, આપે મુજને આજ; હલધર જુગ પાંડવ વલી, આપ્યાં સરસે કાજ હાંસે આવ્યો તિહાં થકી, પ્રણમે સમુદ્રના પાય; વિનંતી સ્વામી ભક્તિની, કરવા માંડી ડાય. સમુદ્રવિજય ટકી કહે, રે સાંભલ મંત્રીશ; માગવા કૃષ્ણ તું આવીયે, હિનબુદ્ધિ તુજ ઈશ હરી જે કંસને મારી, કરતો કુલમેં ઉત્પાત; ઉગ્રસેનને પાંચ, મારતો કસા ઘાત ઈમ નિસુણી પાછો વળ્યો, વિનવ્ય નિજ નરેશ; અબકે ટલ ભલે, જાદવ જેર વિશેષ. થયે પ્રભાત ઉો તપત, કણ રાજા તેણીવાર; સેનાપતિને તેડીને, ભાંખે વાત વિચાર, સેના સજજ કરે સહુ, જાશું જાદવ લાર; સંગ્રામ કરવા કારણે, મત લગાવો વાર. ૧૦ ઈમ સુણી સેનાપતિ, કીધું કટક તૈયાર; હય ગય રથ પાયક ઘણું, તે કહેતાં નાવે પાર. ૧૧
ઢાલ ૫૭ મી
( ચિત્રોડા રાજા રે–એ દેશી) કરણ સજજ થયો હવે જામ, વટવાને અતિ અભિરામ; આ રાજા સિંધુને આગે,
પાયે લાગીને અનુમતિ માગે. ૧ પ્રભુ કૃપા કરી તમે નાથ, આજ જઈ દેખાડું હાથ; એમ બોલે મધુરી વાણી, જરાસંઘ કહે ગુણખાણું. ૨