________________
હરિવશ ઢાલ સાગર
૧૬
આન્યા કેસરી જેમ ગાજતે, ભીમ ઉપર ધરી છાગ; વરસાવતે,
તિષ્ણુ માણુ
કાઇ નવ પામે રે રહેવા લાગ. ૨૦
જયસેન કુમર મહાબલી, સમુદ્રવિજયના નદ; આવી આા આંતર્યા, ખેંચી ધનુષ ઉભા સા નંદ. ૨.૫ રાય હસી એમ એલીધેા, તું કાં મરે ભાણેજ; ઇમ કહેતાં તસ સારથી, હણીયા રૈ જયસેન સહેજ. ૨૦૬ ખેંચી માણુ અતિ આકરા, સેનાની શિરદાર; તસ સારથી ભેદી કરી,
કાંઇ માર્યા રે જયસેન કુમાર ૨૦
સહાજય ધાયા વેગળું, બધવ માર્યા દેખ; તે પણ માર્ચે સેનાનીચે,
G
દેખી કાપ્યા રે અનાદ્રષ્ટિ વિશેષ, ૨૦ ૮ હિરણ્યનાભી રાજા તણા, છેદે ધનુષ મનર’ગ; ભીમ અન જાદવ અવર,
કાંઈ સુઝેરે બીજા રૃપ સંગ, ફ્॰ ૯ અનાદ્રષ્ટિને મારવા, રથથી ઉત્તરીયા વેગ; દાઢ પીસે રીસે ભર્યાં,
હિરણ્યનાભી રે આવ્યેા ધરી તેગ ૨૦ ૧૦ અનાદ્રષ્ટિ કરે પણ રથ થકી, ઉતરીયા લે તરવાર; આડા ખાંડા દેઇને, કાંઇ ભેદ રે તનુ બહુવાર, ૨૦ ૧૧ અનાદ્રષ્ટિ છલ પામીને, લખ્ય લખી કરવાલ; હિરણ્યનાભીને હણી કરી,
કાંઇ નાખ્યા રે શીષ ઉછાલ. ૨૦ ૧૨
અવીશ પુત્ર રાયના, પાહોંચાડચા પરલેાક; ભીમ અન કરી આકરી,
દેખી હૈ શય હુવા નિઃશાક ૨૦ ૧૩