SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ કા સાગર આપ ગુલ્મ મેં ગુપ્તપણે રહી, કૌતુક જોવે જામ રે; સત્યભામા એકાકી રામા, વનમેં આવી તામે રે, એ૦ ર૯ પદ્મશીલા ઉપર સા બેઠી, દીઠી રૂપ રસાલી રે; સત્યભામાં જાણે વનદેવી, લાગી તન મન તાલી રે, એ ૩૦ કે અમરી કે કિન્નરી શારદા, રેહિ રતી જગજાચી રે; કમલા નાગણી વર કુમરી, સુરપતિ રમણી સાચી રે. એટ ૩૧ કેઈ એ દેવી પ્રત્યક્ષ, પુ ગે પ્રગટાણું રે; સેવાફલ દેશે એમ જાણી, લાવી પાતી પાણી રે. એ૩૨ પુજી પ્રણમીને વર માગે, માધવ મવશ આવે રે; માત મયા કરશે પર કીજે, રૂખમણું નામ ન ભાવે રે. એ૩૩ નાચ્યા બેલત પરે ચાલ્યો, હરી આવે મુજ પાસે રે; તે તુમ સેવા જાણું સાચી, ઓ થી અલગે નાશે રે. એ. ૩૪ એમ કહી પગે લાગી ભામા, કરતી લાલચ લાખ રે; અથ દોષ ન દેખે કે, સહુને સુખ અભિલાષ રે. એક ૩૫ એ બાવનમી ઢાલે ભાંખ્યો, પગે લાગણ અધિકાર રે; ગુણસાગર કહે સે હીરોહાગણ, જેહને વશ ભરથારે રે. એ૦ ૩૬ દોહા ભામા ભરમ પડી ઘણું ભાંખે વારંવાર; દેવી વર દે વેગણું, રૂખમણી આવણહાર. ૧ આંખ ભરી આતુર થઈ દેવી ન આપે વાચ; એટલે હરી પ્રગટ થયો, માગ માગ વર સાચ. ૨ - હાલ ૫૩ મી ( શીયલ સુરતરુવર સેવિએ-એ દેશી ) માગ્ય માગ્ય વર માનની, અવર ન એહવી દેવી હે; ચાહે સુખ સંપદા, સુધી એહને સેવી માગ્ય૦ ૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy