________________
-
-
-
-
૧૨૮
હરિવંશ હાલ સાગર નારદ અયમંતે મુનિ હે, સાચા દેનું પ્રકાર હું વર માગીશીશુપાલને હા, એ મુજ શેચ અપાર હે હ૦ તા. ૧૮ તુ રાજા શીશુપાલને હો, દીધી બંધવ દેખ; માત પિતા દીધી નથી હે, એ છિડી સુવિશેષ છે. હા દ્વાર ૧૯ માત પિતા બેઠાં થકાં હે, બંધવ કી ન હોય; એહ વાત સહુ પાધરી હે, શોચ ન કીજે કે હે હર દ્વાર ર૦ ભુવા તણે તે માનજે હે, સાચે વચન વિલાસ;. કરી કૃશ્નની કામની હે, પહુંચાવું સહુ આસ હે. હ૦ દ્વા૦ ૨૧ મન વચનશું કહ્યું છે, રૂખામણી કરો પ્રેમ કૃશ્ન છાંડી અવર નરાં છે, કવણુ કરાવણ નેમ છે. હ૦ દ્વારા રર ક૫તર તજી કેરડે છે, હાથ. ન ઘાલે કઈ; ચિંતામણી તજી કાંકરે છે, લીયો ન ચાહે લય હે. હ૦ દ્વા૨૩ ગયંવર તજી અતિ ગાજતે હૈ, કુણ ગર્દભ લેત; કામધેનુ તજી દુઝણી છે, કુણ ગાડર ચિત્ત દેત હે હર દ્વારા ર૪ કણ નાખી કુણુ કુસકા હે, રહે મુંઢ ગેમાર, શીતલ અમૃત જલતyહે કેણુપીયે જલમારહે. હ૦ દ્વારા રપ આંબે તજી કેણ આંબલી હે, ખાયે મુરખ લોગ; હરખ તજી હૈડાતણે છે, કુણસું વછે લગ હે. હર દ્વારા રક કંન્ન કંત તજી રૂખમણી હે, કિમ વછે શીશુપાલ; ઉશ્ન કંધા કેશરી છે, એ શીશુપાલ શીયાલ હ હ દ્વારા ર૭ રૂખમણું રાગ મજીઠ યું હો, કૃશ્ન સાથ સુવિલાસ; નારદ ઉપજ્યા જાણકે હો, આયો ગિરિ કૈલાશ હે. હ૦ દ્વારા ૨૮ હાલ એ છેતાલીશમી હો, પ્રીતિ ઉપજાવણ નામ ગુણસાગર જે સાંભલે હે, સરે અચિંત્યા કામ હોહ૦ દ્વારા ૨૯