________________
0
* *
* બીજે
દેખી જસેદા માતને, હટક કહે બલદેવ; કંસ હણ હરી બંધવા, વાત કર સુભટેવ. પહિલુણે મ્યું વિસર્યો, તુજને દાસી ભાઉ; જિણ ન કીયો કારજ તુરત;
વચન ગયે અમવાઉ. એહ સુણીહરી કેપી, ઉપજી રીસ અપાર; બેલા બોલે નહિં, તવ ચિંતે હલધાર,
ઢાળ ૩૯ મી
( મેલી માથે માર-એ દેશી ) હલધર સાહિ હાથ, બોલાવે નરનાથ; ભાઈ કિમ અણુમણે એ, વચન દયામણે વાદલ છાયે ચંદ, દુર્બલ દીસે મંદ તિમ તુમ મુખ ઈસ્યો એ, કહે કારણ કિયે એ. ર ઈણ વાતે ગુણગેહ, ગુટે દીસે નેહરુ બંધવ તુમ તણે એ, સાચે મુજ ભણે એ. ૩ હરી ભાંખે એમ થાય, તું માટે મહારાય; હું મન જાણતો એ, હઠ નવી તાણ એ. ૪ પણુ તુમ અધિક ગુમાન, દીસે છે રે રાજાન; મુજ જનની વડી એ, કહી તુમ દાસડી એ. ઇણ વાતે તુમ લાજ, નવી આવી મહારાજ વિણ વેધે વહે એ, અણઘટતું કહે એ. પામી અંતર લેવ, હસી બોલે બલદેવ; નહિં તુમ જામની એ, જસેદા સ્વામીની એ. કિંતુ દેવકી માય, દેવકસુતા સુખદાય;
વચ્છ તુમ માવડી એ. વસુધામાં વડી એ. ૧૪.