________________
હરી કેડ પવાડા કીધા, એ બાલપણે જસ લીધા હે; હ૦ એ ચેત્રીશમી ઢાલ, ગુણસાગર, અધિક રસાલ હે. હ૦ ૩૪
જાગ્યા હવે તે પહ, દેખે કન્યા તેહ આણી કંસ ભણી દીએ, સેવક ધરી મન નેહ, ૧ કન્યા દેખી કંસ હવે, ધારે મનમાં એમ મારણુ એ તે માહરે, થાશે કન્યા કેમ. ૨ મારણુ ભણુ ગ્રહ સાતમે, મુનિ મુજ ભાંગે જેહ; પણ જાણ્યો ઈણ નિમતિ, કુડે હુ તેહ. ૩ તે મારૂં એ સ્યા ભણું, ઈમ નિજ મનશું જોય નાસાપુટ છે દીકરી, હેન ભણી દીએ સેય૪
- હાલ ૩૫ મી
છે ! (મારા સાહેબ હે શ્રી શીતલનાથ કે હું છું સેવક તાહરા-એ દેશી હવે બાલક હે કાલો તે દેહ કે, કૃષ્ણ નામ સહુ તિણ કહે છે રાખજે હો દેવે નીતું તેલ કે, વા નંદ ઘરે સુખ લહે. ૧ નેહ ગેહલી ગેવાલની નાર કે, હરી દેખી હૈયડું હસે; . હાથે હાથે હો સંચરતો બાલ કે, ભ્રમર ક્યું કર કમલે વસે, ર આલિંગન હો ચુંબન લખ કેડે કે, કેઈ કમલ કંઠે હવે; કેઈ લાવે હે રમકડા. રંગ કે, મુક્તાફલ શિર સેહ. ૩ હોંશીલી હે હરખે લઈ ગાદ કે, ધવરાવે પય પાનને; પર આંખે કાજલ હે ઘાલે કેઈ નાર કે, કરે ચુંબન મુખ મનમે. ૪ શીર ભુખિત હે શિક્ષા અભિરામ કે, ભાલ વિરાજીત ચંદલો; જવલ્લભ હે નંદન તુજ માત કે લાલ અને પમ બદલે. ૫