SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ એ સિધ્ધચક આરાધતાં, પૂરે વાંછિત કોડ: સુમતિ વિજય કવિરાજનો, રામ કહે કર જોડ................. (૧૧) પહલે દિન અરિહંતનુ, નિત્ય કીજે ધ્યાનઃ બીજે પદ વળી સિદ્ધનું, કીજે ગુણગાન ...... ૧ આચારજ ત્રીજે પદે, જપતાં જય જયકાર; ચોથે પદ ઉપાધ્યાયના, ગુણ ગાઓ ઉદાર ............ સકલ સાધુ વંદો સહી, અઢીદ્વિપમાં જેહ, પંચમ પદ આદર કરી, જપજો ધરી સસહ......... ૩ છેઠે પદ દર્શન નમો, દરિસન અજુવાલો નમો નાણ પદ સાતમે, જિમ પાપ પખાલો.. આઠમે પદ આદર કરી, ચારિત્ર સુચંગ; પદ નવમે બહુ તપ તપો, ફળ લીજે અભંગ.. ઈણિપરે નવપદ ભાવશું એ, જપતાં નવનવ કોડ; પંડિત શાંતિવિજય તણો, શિષ્ય કહે કરજો................ (૧૨) બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ: છત્રીસ ગુણ આચાર્યના, જ્ઞાનતણા ભંડાર..................૧ પચ્ચીસ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્તાવીશ; શ્યામ વર્ણ તનુ શોભતા, જિનશાસનના ઈશ .......૨ જ્ઞાન નમું એકાવને, દર્શનના સડસઠું; સીત્તેર ગુણ ચારિત્રના, તપના બાર તે જિઈ............. ૩ એમ નવપદ યુક્ત કરી, ત્રણ શત અષ્ટ ગુણ થાયઃ પૂજે જે ભવી ભાવસું, તેહના પાતક જાય.........................૪ પૂજ્યા મયણાસુંદરી, તેમ નરપતિ શ્રીપાળ; પુણ્ય મુક્તિ સુખ લહ્માં, વર્યા મંગલ માળ ............૫ (68)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy