________________
૫૫. રસત્યાગતપોરુપ ચારિત્રાય નમ: ૫૬. કાયકલેશતપોરુપ ચારિત્રાય નમઃ ૫૭. સંલેષણાતપોરુપ ચારિત્રાય નમઃ ૫૮. પ્રાયશ્ચિતતપોરુપ ચારિત્રાય નમ: ૫૯. વિનયતપોરુપ ચારિત્રાય નમ: ૬૦. વૈયાવૃત્યતપોરુપ ચારિત્રાય નમઃ ૬૧. સ્વાધ્યાયતપોરુપ ચારિત્રાય નમઃ ૬૨. ધ્યાનતપોરુપ ચારિત્રાય નમઃ ૬૩. કાયોત્સર્ગતપોરુપ ચારિત્રાય નમ: ૬૪. અનન્તજ્ઞાનસંયુક્ત ચારિત્રાય નમ: ૬૫. અનન્તદર્શનસંયુક્ત ચારિત્રાય નમઃ ૬૬. અનન્તચારિત્રસંયુક્ત ચારિત્રાય નમ: ૬૭. ક્રોધનિગ્રહકરણ ચારિત્રાય નમ: ૬૮. માનનિગ્રહકરણ ચારિત્રાય નમઃ ૬૯. માયનિગ્રહકરણ ચારિત્રાય નમ: ૭૦. લોભનિગ્રહકરણ ચારિત્રાય નમ:
નવમો દિવસ પદ - શ્રીપ
કાઉસ્સગ્ગ - ૫૦ વર્ણ – સફેદ, આયંબિલ એક ધાન્યનું તે ચોખાનું જાપ - ૩ શ્રી નમો તવસ્સ નવકારવાલી - ૨૦ પ્રદક્ષિણા - ૫૦
ખમાસમણા - ૫૦
સાથિયા - ૫૦ ઈચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપતે એહજ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે;
વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજો ચિત્તલાઈ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવી આઈ રે, વી.
(56.