________________
૪૧.
અંગપ્રવિષ્ટશ્રુતજ્ઞાનાય નમ:
૪૩.
૪૨. અનંગપ્રવિષ્ટશ્રુતજ્ઞાનાય નમ: અનુગામિઅવધિજ્ઞાનાય નમ: અનનુગામિઅવધિજ્ઞાનાય નમ: વર્ધમાનઅવધિજ્ઞાનાય નમ:
૪૪.
૪૫.
૪૬.
૪૭.
૪૮.
૪૯.
૫૦.
૫૧.
પદ
વર્ણ
-
હીયમાનઅવધિજ્ઞાનાય નમ: પ્રતિપાતિઅવધિજ્ઞાનાય નમ: અપ્રતિપાતિઅવધિજ્ઞાનાય નમ: ઋજુમતિ મન:પર્યવજ્ઞાનાય નમ: વિપુલમતિ મન: પર્યવજ્ઞાનાય નમ: લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાનાય નમઃ
મય ૐ હ્રીં નમો ચરિત્તસ્સ
કાઉસ્સગ્ગ પ્રદક્ષિણા
આઠમો દિવસ
શ્રી ચારિત્ર
નવકારવાલી વીસ
સફેદ, આયંબિલ એક ધાન્ય ચોખાનુ
-
૭૦ લોગસ્સ
ખમાસમણ
७०
૭૦ ખમાસમણનો દુહો સાથિયા ૭૦ જાણ ચારિત્ર તે આતમા નિજસ્વભાવમાં રમતો રે; લેશ્યા શુધ્ધ અલંકર્યો, મોહવને નવી ભમતો રે;
-
વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઈ રે; આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે, વીર.
ચારિત્રપદના ૭૦ ગુણ
૧. પ્રાણાતિપાતવિરમણરુપ ચારિત્રાય નમ:
૨. મૃષાવાદવિરમણરુપ ચારિત્રાય નમ: ૩. અદત્તાદાનવિરમણરુપ ચારિત્રાય નમઃ ૪. મૈથુનવિરમણરુપ ચારિત્રાય નમ:
53
-