SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫. જીવઃ સ્વકૃતકર્માણિ વેદયતિ ઈતિશ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સદર્શનાય નમઃ ૬૬. જીવસ્યાસ્તિ નિર્વાણમ ઈતિશ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સદર્શનાય નમઃ ૬૭. અસ્તિ મોક્ષોપાય: ઈતિશ્રદ્ધાનસ્થાનયુક્ત શ્રી સદર્શનાય નમ: સાતમો દિવસ પદ - શ્રી જ્ઞાન નવકારવાલી - વીસ વર્ણ સફેદ, આયંબિલ એક ધાન્ય નુ તે ચોખાનુ જાપ – ૩ હ્રીં નમો નાણસ્સ ખમાસમણાં - ૫૧ કાઉસ્સગ્ગ - પ૧ લોગસ્સ પ્રદક્ષિણા - ૨૧ સ્વસ્તિક - ૨૧ ખમાસમાણનો દુહો જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ અહીજ આતમા, જ્ઞાન અવબોધતા જાય રે ૧. વીરજિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજો ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. વીર. ૨ | જ્ઞાનપદના ૫૧ ગુણ સ્પર્શનેન્દ્રિયવ્યંજનાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ રસનેન્દ્રિયવ્યંજનાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ મતિજ્ઞાનાય નમ: શ્રોત્રેન્દ્રિયવ્યંજનાવગ્રહ મતિજ્ઞાનાય નમ: સ્પર્શનેન્દ્રિય - અર્થાવગ્રહ મતિજ્ઞાનાય નમ: રસનેન્દ્રિય - અર્થાવગ્રહ મતિજ્ઞાનાય નમ: ધ્રાણેન્દ્રિય - અર્થાવગ્રહમતિ જ્ઞાનાય નમ: ચક્ષુરિન્દ્રિય - અર્થાવગ્રહ મતિજ્ઞાનાય નમ: શ્રોવેન્દ્રિય - અર્થાવગ્રહમતિ જ્ઞાનાય નમ: માનસાર્થાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ સ્પર્શનેન્દ્રિય - ઈહામતિ જ્ઞાનાય નમ: રસનેન્દ્રિય - ઈહામતિ જ્ઞાનાય નમ: 51) AM વાગી, અને - જે છે * છે S 8 9 ,
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy