________________
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
..
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
ખમાસમણનો દુહો
અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે વિ શોધે રે; સાધુ સુધા તે આતમા, શુંમુડે શું લોચે રે: ॥૧॥ વીર જિનેશ્વર ઉપાદિશે, તુમે સાંભળજો ચિત્તલાઈર, આતમધ્યાને આતમા, ઋધ્ધિ મળે સવિ આઈ રે વી. ॥૨॥
શ્રી સાધુપદના ૨૭ ગુણ પ્રાણાતિપાતવિરમણવ્રતયુક્તાય શ્રીસાધવે નમ: મૃષાવાદવિરમણવ્રતયુક્તાય શ્રી સાધવે નમ: અદત્તાદાનવિરમણવ્રતચુકતાય શ્રી સાધવે નમઃ મૈથુનવિરમણવ્રતચુકતાય શ્રી સાધવે નમ: પરિગ્રહવિરમણવ્રતયુકતાય શ્રી સાધવે નમ: રાત્રિભોજનવિરમણવ્રતયુક્તાય શ્રી સાધવે નમઃ પૃથ્વીકાયરક્ષકાય શ્રી સાધયે નમઃ અપકાયરક્ષકાય શ્રી સાધવે નમ: તેઉકાયરક્ષકાય શ્રી સાધવે નમ: વાઉકાયરક્ષકાય શ્રી સાધવે નમ: વનસ્પતિકાયરક્ષકાય શ્રી સાધવે નમ: ત્રસકાયરક્ષકાય શ્રી સાધવે નમ: એકેન્દ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે નમ: દ્વીન્દ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે નમ: ત્રીન્દ્રિયજીનવરક્ષકાય શ્રી સાધયે નમ: ચતુરિન્દ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે નમ: પંચેન્દ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે નમ: લોભાનિગ્રહકારકાય શ્રી સાધવે નમ: ક્ષમાગુણયુકતાય શ્રી સાધવે નમ: શુભભાવનાભાવકાય શ્રી સાધવે નમ: પ્રતિલેખનાદિક્રિયાશુદ્ધકારકાય શ્રી સાધવે નમ: સંયમયોગયુકતાય શ્રી સાધવે નમ:
47