________________
૩૦.
૩૧.
૩૨.
૩૩.
૩૪.
૩૫.
૩૬.
પદ
વર્ણ
♠ ° °
અશુચિભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમ:
આશ્રયભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમ:
સંવરભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમ: નિર્જરાભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમ:
લોકસ્વરુપભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમ: બોધિદુર્લભભાવના ભાવકાય શ્રી આચાર્યાય નમ: ધર્મદુર્લભભાવનાભાવકાય શ્રી આચાર્યાય નમ:
ચોથો દિવસ
૪.
૫.
૬.
-
ખમાસમણાં ૨૫
કાઉસ્સગ્ગ
પ્રદક્ષિણા
શ્રી ઉપાધ્યાય
લીલો, એકધાન્યનુંતે મગનું આયંબિલ
૨૫ લોગસ્સ
૨૫
નવકારવાલી
સ્વસ્તિક
ખમાસમણનો દુહો
તપ સજઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતારે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે: વીર જિનેશ્વરઉપદિશે, તુમે સાંભળજો ચિત્તલાઈ રે; આતમધ્યાને આતમા, ઋધ્ધિ મળે સવિઆઈ રે; વીર ૨
45
જાપ-૩ દર્દી નમો ઉવજ્ઝાયાણં
શ્રી ઉપાધ્યાયપદના ૨૫ ગુણ શ્રી આચારાંગસૂત્રપઠનગુણયુકતાય શ્રી ઉપાધ્યાયાય નમ: શ્રી સૂત્રકૃતાંગસૂત્રપઠનગુણયુકતાય શ્રી ઉપાધ્યાયાય નમઃ શ્રી સ્થાનાંગસૂત્રપઠનગુણયુક્તાય શ્રી ઉપાધ્યાયાય નમ: શ્રી સમવાયાંગસૂત્રપઠનગુણયુકતાય શ્રી ઉપાધ્યાયાય નમઃ શ્રી ભગવતીસૂત્રપઠનગુણયુકતાય શ્રી ઉપાધ્યાયાય નમઃ શ્રી જ્ઞાતાસૂત્રપઠનગુણયુકતાય શ્રી ઉપાધ્યાયાય નમ:
વીસ
૨૫