________________
-
ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम् ॥२॥ ___ॐ नमो आयरियाणं, अंगरक्षाऽतिशायिनी । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोर्दृढम् ॥३॥ ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोः शुभे । एसो पञ्चनमुक्कारो, शिला वज्रमयी तले ॥४॥
सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः । मंगलाणं च सव्वेसिं, खादिरांगार खातिका ॥५॥ स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मंगलं । वप्रोपरि वज्रमयं, पिधानं देहरक्षणे ॥६॥
महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसूरिभिः ॥७॥
यश्चैनं कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा । तस्य न स्याद् भयं व्याधि-राधिश्चापि कदाचन ॥८॥ આ વનપંજર સ્તોત્ર ચેષ્ટાપૂર્વક બોલી-આત્મરક્ષા કરવી . પછી શ્રી સિદ્ધચક્રના સંપૂર્ણ મંડલનું હદયમાં ચિંતવન કરતાં સાફ કરેલા બાજોઠ ઉપર શ્રીસિદ્ધચકનો મંત્રપટ્ટ સ્થાપન કરી પૂજા શરુ કરવી છે તેમાં સૌથી પ્રથમ મંડલમાં ક્ષેત્રપાલને સ્થાનકે એક નાળિયેર સ્થાપન કરવું ને તેના ઉપર ચમેલીના તેલના છાંટણાં કરવા
॥ ॐ अवस्थक्षेत्रपालाय स्वाहा ॥ એ મંત્ર બોલી ક્ષેત્રપાલની અનુજ્ઞા કરવી . સૌ આરાધકોને રક્ષા પોટલી આપવી. નિયમ ધારણ કરી મંત્ર બોલ્યા બાદ રક્ષા પોટલી બાંધવી. સાત વાર નીચેનો મંત્ર બોલી રક્ષાપોટલી મવવી | ॐ हूँ (v) y फुट किरिटि किरिटि घातय घातय, परकृतविध्नान् स्फेटय स्फेटय, सहस्त्रखण्डान् कुरु कुरु, परमुद्रां छिन्द छिन्द, परमन्त्रान् भिन्द भिन्द हूँ क्षः फुट् स्वाहा ।।
॥ ॐ नमोऽर्हते रक्ष रक्ष हूँ फुट् स्वाहा ।। ॥ ॐ ही अहँ श्रीसिद्धचक्रा अत्र मेरुनिश्चले वेदिकापीठे तिष्ठ तिष्ठ ठः ठः स्वाहा ॥
એ મંત્ર બોલી જે પીઠ ઉપર શ્રી સિદ્ધચક યંત્ર સ્થાપન કર્યો છે તે પીઠને હસ્તસ્પર્શ કરવો
-608