________________
નમતાં મંગલ કોડ, નવિ ભવ ભમિયે રે. સિદ્ધપદ.... II
રહે જોયણ ચોવીસમા ભાગે, જન્મ મરણ ભય જાવેજ રે;
કદલી થંબસમા ભવભોગો, મુક્તિ વિભવ સમ નાવે.. સિદ્ધપદ.. રા નિર્મલ ભાવતા શુભધ્યાની, વરયશ કીર્તિ સુહાયાજી રે; અક્ષર ધ્વયસંયોગે સિદ્ધા, યોગજનિત ફલ પાયા.. સિદ્ધપદ... ૩
બાહ્મઅત્યંતર તત્વાનિયોગે, ચક્યુગલ દષ્ટાન્તજી રે;
પરપદ ઇમ સંયોગ બતાવે, ખેદવહે એકાતે. સિદ્ધપદ. ||૪|| સ્વતંત્ર અનુત્સુક હીન પ્રતિકારે, સ્વાભાવિક સુખ લીનાજી રે; સ્થિરતા ભાવચરણ મુણિરાયા, જીમ નીરે નિત મીના... સિદ્ધપદ.. પા.
સ્વાશ્ય લહે અન્નાદિક ખાતાં, ક્ષણિક હટે તે કાળજી રે,
અવિતથ શાંતિ કહો બુદ્ધમાને, તિણ સંસાર કરાલ.. સિદ્ધપદ.. દા. શમસુખ અનુભવ નિત્ય કરતા, અવિકલ વિમલાનંદીજી રે; પુદગલ ગ્રાહક પુદગલ હોવે, કર્મવિકલ કિમફેંદી..... સિદ્ધપદ. |
પરમાનન્દ પદે પરસમયે, તે વિશ્રુત સમ અર્થજી રે
અનુપમ જે ઉપમેય અભાવે, ભાસ્ય ન યોગી સમર્થે. સિદ્ધપદ.. મેટા પુરગુણ મત કિરાત ન પે, તિમ પ્રભુ સૌખ્ય કહાયે રે; દેશિક પુરુષ નિદર્શન રૂપે, સામાન્ય પરખાવે... સિદ્ધપદ.. Nલા
દેશકૃતાર્થ અયોગી જિગંદા, અક્ષણ કર્મ પ્રભાવેજી રે; | સર્વકૃતાર્થ ભવંતેવાસી, નિઃશેષ કર્મખપાવે.... સિદ્ધપદ.. ૧૦ રુપાતીત અવસ્થાબોધી, નિજ વિભુ રુપ નિહાલે રે, શ્રી ગુરુનેમીશ પદ્મ ભણેતે, ભેદક પંક પખાલે.. સિદ્ધપદ. ૧૧
કાવ્ય તથા મંત્ર પહેલી પૂજા પ્રમાણ જાણવા
શ્રી આચાર્યપદ પૂજા
( દુહો આગમ તિમ નોઆગમે, સૂરીશ પદ પણિહાણ; જ્ઞાતા ઉપયોગી પુરે, કિરિયા સહ પર જાણ ||૧||
નામાદિક ચઉહા ક્રમે, નામ બિંબ પદયોગ્ય;
તનુ ઉપચાર નિબન્ધને, અનુપચરિત તે ધન્યાર | પ્રજ્ઞમિ પ્રમુખ સૂત્રના, યોગેન્દ્રહન કરન્ત; આરાધક પ્રસ્થાપના, સાધક સૂરિ સુમન્ત ૩ો.
516