________________
(૮) શ્રીપાલ માતને નમવા (રાગ : દેખ તેરે સંસાર ફ્રી....)
શ્રીપાલ માતાને નમવા જાયે, મળવા મયણા નાર, પગ પગ પામે છે સત્કાર સૈન્ય સંઘાતે રસ્તે જાતાં, આવ્યો નગર સોપાર, પગ પગ પામે છે સત્કાર.. ॥૧॥ મહસેન સુતા આઠમી નાર, પરણ્યો તેને વિષ ઉતારી,
આવ્યો ઉશ્રેણી તે મનોહારી, ત્યાં થઈ શત્રુની શંકા ભારી, હાર પ્રભાવે રાત્રે જાયે, માતા પાસે કુમાર....
માતા ચરણે શિષ ઝુકાવે, નમતી પ્રિયાને પ્રેમે બોલાવે, જનની પ્રિયા સાથે લેઈ આવે, જ્યાં તંબૂ ત્યાં હાર પ્રભાવે, દેખે માતા આ સર્વે છે, નવપદનો ઉપકાર....
સસરાને સંદેશ કહાવે, કઠીયારા વેશે તેડાવે,
પગ પગ.... ॥૨॥
મંત્રી વચને તે પણ આવે, સત્કાર કરી શ્રીપાલ બોલાવે, મયણા કહે પિતાજી દેખો, કર્મે દીધો ભરથાર....
સર્વ સ્નેહી મળી આનંદ પાવે, નાટક કરવાને ફરમાવે, મુખ્ય નટી નવિ ઉભી થાયે, મહાકશે તેહને સમજાવે, મૂકી નિસાસ કહે નિજની કથની, કર્મ તણી તે વાર... ક્યાં માલવ, ક્યાં શંખપુર, ક્યાં વેચાણી બબ્બર કુળમાં, નાટક કરતી આવી ઉદ્દેણીમાં, એમ કહેતાં વહે અશ્રુ નયનમાં પુત્રી જાણી પ્રજાપાલને, થાયે દુ:ખ અપાર.... પિતા પૂછે તું કેમ વેચાણી, સુરસુંદરી કહે ત્યાં નિજ કહાણી, મયણા સુખી થઈ સત્ય પિછાણી, હું દુ:ખી થઈ મિથ્યા માની, સર્વ સ્નેહી તે વાત સુણીને, ચમક્યા ચિત્ત મોઝાર....
પગ પગ
મતિસાગર મંત્રી ત્યાં આવે, શ્રી શ્રીપાલને શિષ નમાવે, સાતસેં ઉંબર પણ ત્યાં આવે, સર્વને તે ત્યાં પ્રેમે બોલાવે, હેમલત્તાશ્રી કહે મન ભાવે, ધ્યાવો નવપદ સાર,
(૯)
(રાગ : રાખનાં રમકડાં...)
શ્રીપાલને મતિસાગર ડ઼ે છે, કહે છે તમને બેસાડચાં રે, રાજપાટે અભિષેક કરીને, ત્યારે અજીતે ઉઠાડચાં રે...
417
પગ પગ... ॥૩॥
પગ પગ.... ||૪|
પગ પગ..... ॥૫॥
પગ પગ.... ॥૬॥
11911
પગ પગ પામે છે સત્કાર.... ॥૮॥
શ્રીપાલ.... ||૧||