________________
સર્વસાધુ ઉત્તર વિભાગ સામલા બઈઠા જિણધર્મ લોય પયાસયંત ચારિત્તગુણ નિષ્ઠા મન વયણ કાએહિં જપૈ જે એકે ઝાણઈ પંચવણ તિહાં નાણ ઝાણગુણ એહ પ્રમાણે અનંત ચોવીસી જગહુઈ એ હોસી અવર અનંત આદિ કોઈ જાણે નહી ઈણ નવકારમંત (૫).
અરિહંત બત્રીસ બિરદાવલી જયસંસાર સાગર સકલ જંતુ તારણ (૧) જયજન્મ મરણ દુખ નિવારણ (૨) જય સોળ કલા સંપૂર્ણ શિ (શ) શિવદન (૩) જયચત્રિીસ અતિશય સદન (૪). જય સકલ કલ્યાણ વલ્લીકંદ (૫) જય સકલ સંગ્રામ પરમાનંદા (૬) જય દુકખદાવાગ્નિ શમાવન અંભોધર (૭) જય સંઘ મહામંદર શ () ખર (૮) જય શત્રુ મિત્ર સમાન માનસ (૯) જય મોહ મૂર્છા નિવારણ સુધારસ (૧૦) જય અમૃતકુંડ સમાલોચન (૧૧) જય સકલકુમત સંકોચન (૧૨) જય મુગતિ માર્ગ વાહક સાર્થવાહ (૧૩) જય મિથ્યાત્વ વૃક્ષોન્મુલન જલપ્રવાહ (૧૪) જય શરણાગત વપંજરવીર (૧૫) જય અનંતગુણપરિકલિતશિ(શ) રીરા (૧૬) જય સકલ સુરાસુરનરાધિપતિનાયક (૧૭) જય સર્વજીવ અભયદાન દાયક (૧૮). જય ચઉસઠિ દેવેંદ્રપૂજિત પાદવ (૧૯) જય અનંત જ્ઞાન દર્શન ગુણ સવ (૨૦) જય સકલ વિષય કષાય ચૂરણ (૨૧) જય ત્રિભુવનજન મનોવાંછિત પૂરણ (૨૨) જય સકલ શલાકા પુરુષ પ્રધાં(ધા)ન (૨૩)
- 389