________________
ત્રીજાપદે આચાર્ચને, સેવો ભાવે મન રંગે; દક્ષિણ દિશે કરો સ્થાપના, આનંદ અતિ ઉમંગે... જરા પીતવરણ સોહામણું, છત્રીસ ગુણમણિ ખાણ; ગચ્છભાર ધુરંધરા, નમો આચાર્ય સુજાણ... II
પંચાચાર ને પાળતા, મુખમધુરી વાણી;
ભવ્યકમળ પડિબોહતા, અણમો હિત આણી... જા. સારણ વારણ ચોયણા, પડિચોયણા કરતા; પંચ ઈન્દ્રિય સંવર કરે, નવવિધ બ્રહ્મ ને ધરતા .. Rપા
રાગદ્વેષ અંતર અરિ, વળી મનમથ ટાલે
પંચ સમિતિ ગુમિ ધરી, પંચ પ્રમાદ નિવારે.... Irદા પદ ત્રીજુ શુધ્ધ ભાવથી એ, એવો નર નારી, મુકિતવિમલ ગુર સંપદા, રંગ વિમલ મન ધારી.... IIળા
(૪૯) શ્રી ઉપાધ્યાથ પદના ચૈત્યવંદન શ્રી પાઠક પદ પૂજ્યા, મુજ મન ઉલટ થાય, શ્રુતદાયક સુરતરુ વિભુ, નામથી દુરિત પલાય ... ITI જસ સેવાધી પામીએ, બોધિ રચણ સુખદાય; મોહ તિમિર દૂરે ટળે, ભવ ભ્રાંતિ મીટ જાય .. રા ચૌથા પદમાં શોભતા, નીલવરણ દિલધાર; આંબિલ તપ આરાધીએ, જેમ લહીએ ભવપાર.. 3 નિત્ય અપ્રમત્તપણે રહે, આગમ અર્થમાં લીન; પ્રેમ સહિત પણમે સદા, મિથ્યા મત ક્ષય કીન..... ૪ તપ ક્રિયા સંજોગથી, આપે વાંચના સાર; બાવન ચંદન વયણ જાસ, વાચક જગદાધાર... પા પુષ્કરાવર્તન મેઘ સમ, ભવ દવ તાપ નિવારે; મુક્તિવિમલ કવિરાયને, રંગવિમલ દિલધારે..... દા.
(૫૦) ધન ધન શ્રી ઉવજઝાય, રાય, શઢતા ઘન ભંજન,
(84