SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ એકમાણે અનેક રાજે, અનેકમાંહિ એકકં; એકનેક કનહિં સંખ્યા, નમો સિધ્ધ નિરંજન.....૧૧ અજર અમર અલખ અનંત, નિરાકાર નિરંજન, બ્રહ્મજ્ઞાન અનંત દર્શન, નમો સિધ્ધ નિરંજન...૧૨ અચળ સુખની લહેરમાં પ્રભુ લીન રહે નિરંતર; ધર્મધ્યાનથી સિધ્ધદર્શન, નમો સિધ્ધ નિરંજન...૧૩ ધ્યાને ધૂપ મને પુષ્પ, પંચ ઈન્દ્ર હુતાશન; ક્ષમા જાપ સંતોષ પૂજા, પૂજ નિરંજન, નમો સિધ્ધ નિરંજન...૧૪ (૪૫) સિદ્ધ સકલ સમરુ સદા, અવિચલ અવિનાશી; થાશે વળી થયાથાય છે, અડ કર્મ વિનાશી..... ના લોકાલોક પ્રકાશ તાસ, કહેવા કોણ શૂરો, સિધ્ધ બુધ્ધ પર પારગત, ગુણથી નહિ અધૂરો..... જરા અનંત સિધ્ધ એણીપેરે નમું એ, વાણી અનંત અરિહંત; જ્ઞાનવિમલ ગુણસંપદા, પામ્યા તે ભગવંત... શ્રા (૪૬) શ્રી આચાર્યપદના ચંત્યવંદન જિનરાજ કુલ મુખરસ અનિલ, મિતરસ ગુણ ધારી; પ્રબલ સબલ ઘન મોહદ્દી, જિણ તે ચમૂ હારી.... ૧ અજવાદિક જિનરાજ ગીત, નયતન વિસ્તારી; ભવભૂપે પાપે પડત, જગજન વિસ્તારી... રા પંચાચારી જીવક, આચારજ પદ સાર; તીનકું વદે હીરધર્મ, અછોતરો વાર..... 3 (૪૭) શ્રીમન નભીંગણે રવિ સમા, આચાર્ય વર્ધા યુગે; યજ્ઞાનાર્ક ગભત્રિલોકતિમિર, ભીતિહરી પ્રેમભાક સ્વર્વેધાદિ મનોજરૂપજયિન, સેવ્યાન્ નરનિર્જરે: સૂત્રધાર સમસ્ત વૃત્તિ પ્રવચનાઆચદવાન્ ભજે ....
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy