________________
સમ્રાટને તીવ્ર આઘાત લાગ્યો, પરંતુ તેઓ તે આઘાતને પી ગયા. સંસારની નશ્વરતા તેમની સમક્ષ સાકાર બની ગઈ. સમ્રાટ સગર તત્કાળ પૌત્ર ભગીરથને રાજ્ય સોંપીને દીક્ષિત બની ગયા. ઉત્કૃષ્ટ સાધના કરીને તેઓ ક્રમશઃ મુક્ત બન્યા.
નિર્વાણ
ભગવાન અજિતનાથે જ્યારે પોતાનું નિર્વાણ નજીક નિહાળ્યું ત્યારે એકહજાર સાધુઓ સહિત સમ્મેદશિખર ઉપર પહોંચ્યા. એક માસના અનશનમાં તેમણે સઘળાં કર્મોનો ક્ષય કરીને સિદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું. પ્રભુનો પરિવાર
ગણધર
કેવલજ્ઞાની મનઃ પર્યવજ્ઞાની
અવધિજ્ઞાની
વૈક્રિય લબ્ધિધારી
ચતુર્દશ પૂર્વી
ચર્ચાવાદી
સાધુ
સાધ્વી
શ્રાવક
શ્રાવિકા
એક ઝલક
માતા
પિતા
નગરી
વંશ
ગોત્ર
ચિન
વર્ણ
શરીરની ઊંચાઈ
- ૯૫
- ૨૨,૦૦૦ ૧૨,૫૦૦
- ૯,૪૦૦
- ૨૦,૪૦૦
- ૩,૭૨૦
- ૧૨,૪૦૦
- ૧,૦૦,૦૦૦
- ૩,૩૦,૦૦૦
- ૨,૯૮,૦૦૦
- ૫,૪૫,૦૦૦
- વિજયા
- જિતશત્રુ
- અયોધ્યા
- ઇક્ષ્વાકુ
-
- કાશ્યપ
– હાથી
- સુવર્ણ
- ૪૫૦ ધનુષ્ય
ભગવાન શ્રી અજિતનાથ D ૫૩