________________
૫૩. પ્રતિચાર
- ગ્રહોને પ્રતિકૂળ ગતિનું વિજ્ઞાન અથવા
ચિકિત્સા-વિજ્ઞાન. ૫૪. બૃહ
- યૂહ રચનાની કલા. ૫૫. પ્રતિબૃહ
- બૂહનો પ્રતિબૂહ રચવાની કલા. ૫૬. સ્કન્ધાવારમાન - સૈન્ય સંસ્થાન-શાસ્ત્ર. ૫૭. નગરમાન
- નગરશાસ્ત્ર. ૫૮. વસ્તુમાન - વાસ્તુશાસ્ત્ર. ૫૯. સ્કન્ધાવારનિવેશ - સૈન્ય સંસ્થાન-રચવાની કલા. ૬૦. નગરનિવેશ - નગર-નિર્માણ કલા. ૬૧. વસ્તુનિવેશ - ગૃહ-નિર્માણ કલા. ૬૨. ઇષઅસ્ત્ર - દિવ્ય અસ્ત્ર સંબંધી શાસ્ત્ર
૩. શસ્ત્ર શિક્ષા - ખડગશાસ્ત્રી ૬૪. અશ્વશિક્ષા - ઘોડાને પ્રશિક્ષણ આપવાની કલા.
૫. હસ્તિશિક્ષા - હાથીને પ્રશિક્ષણ આપવાની કલા. દ૬. ધનુર્વેદ
- ધનુષ-વિદ્યા. ૬૭. હિરણ્યપાક - રજત-સિદ્ધિની કલા.
સુવર્ણપાક - સ્વર્ણ-સિદ્ધિની કલા. મણિપાક
- રત્ન-સિદ્ધિની કલા. ધાતુપાક - ધાતુસિદ્ધિની કલા. ૬૮. બાહુયુદ્ધ, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, અસ્થિયુદ્ધ, યુદ્ધ, નિયુદ્ધ, યુદ્ધાતિયુદ્ધ દ૯. સૂત્રએટ - સૂત્રક્રિડા.
નલિકાખેટ - નળી દ્વારા પાસા ફેંકીને રમાતો જુગાર. વૃત્તખેલ
- વૃત્તક્રિડા. ૭૦. પત્રચ્છેદ્ય - નિશાનબાજી, પત્રવેધ
કિટકચ્છેદ્ય - ક્રમપૂર્વક છેદન કરવાની કલા. પત્રકચ્છેદ્ય - પુસ્તકનાં પૃષ્ઠો, તાડપત્ર વગેરેના છેદનની
કલા. ૭૧. સજીવકરણ - મૃત ધાતુને સજીવ કરવી, તેને પોતાના મૌલિક
રૂપમાં પાછી લાવવી.
ભગવાન શ્રી ઋષભદેવ ૩૩