________________
નિર્વાણ પ્રાપ્ત કર્યું.
ભગવાન કુંથુનાથ પ્રારંભમાં ચક્રવર્તી હતા, પછી તીર્થંકર બન્યા. ધાર્મિક તેમ જ લૌકિક બંને પ્રકારના લોકોને તેમના પ્રત્યે ઊંડી આસ્થા હતી. તેમના શરીરની નિહરણક્રિયામાં દેવ, દાનવ તથા માણસોની ભારે મોટી ભીડ થઈ હતી. ભગવાનના નિર્વાણથી સૌ ગદ્ગદ તેમજ આઘાતપૂર્ણ બન્યા હતા. નિહરણ ક્રિયા પછી સૌ વિક્ત ભાવથી પોતપોતાનાં સ્થાને પાછા વળ્યા.
પ્રભુનો પરિવાર
૦ગણધર
૦ કેવલજ્ઞાની
૦ મનઃ પર્યવજ્ઞાની
૦અવધિજ્ઞાની
૦ વૈક્રિય લબ્ધિધારી
૦ ચતુર્દશ પૂર્વી ૦ચર્ચાવાદી
૦ સાધુ ૦સાધ્વી
શ્રાવક
શ્રાવિકા
એક ઝલક
૦ માતા
પિતા
૦નગરી
વંશ
૦ ગોત્ર
ચિહ્ન
૦વર્ણ
૦ શરીરની ઊંચાઈ
યક્ષ ૦ યક્ષિણી
- ૩૫
- ૩૨૦૦
- ૩૩૪૦
- ૨૫૦૦
- ૫૧૦૦
- ૬૭૦
- ૨૦૦૦
- ૬૦,૦૦૦
- ૬૦,૬૦૦
- ૧,૮૦,૦૦૦
- ૩,૮૧,૦૦૦
– શ્રી દેવી
- સૂરસેન
- હસ્તિનાપુર
- ઇક્ષ્વાકુ
કાશ્યપ
- છાગ (બકરા)
- સુવર્ણ
-
૩૫ ધનુષ્ય – ગંધર્વ
બલા
-
-
ભગવાન શ્રી કુંથુનાથ 7 ૧૨૩