________________
- દદ
નિર્વાણ
પોતાનો નિર્વાણકાળ નજીક નિહાળીને ભગવાન વાસુપૂજ્ય ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં છસો સાધુઓ સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસના અનશન વડે સઘળાં કર્મોનો ક્ષય થવાથી તેમણે અષાઢ સુદ ચૌદસના દિવસે સિદ્ધત્ત્વ પ્રાપ્ત કર્યું. ચોસઠ ઈદ્રોએ મળીને નિર્વાણ મહોત્સવ ઉજવ્યો, ભગવાનના શરીરનું નિહરણ કર્યું. પ્રભુનો પરિવાર ૦ગણધર ૦ કેવલજ્ઞાની
- ૬૦૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની
- ૬૦૦૦ ૦ અવધિજ્ઞાની
૫૪૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી
૧૦,૦૦૦ ૦ચતુર્દશ પૂર્વી
૧૨૦૦ ૦ચર્ચાવાદી
૪૭૦૦ ૦ સાધુ
૭૨,૦૦૦ ૦ સાધ્વી
- ૧,૦૦,૦૦૦ ૦શ્રાવક
- ૨,૧૫,૦૦૦ ૦શ્રાવિકા
- ૪,૩૬,૦૦૦ એક ઝલક૦ માતા
- જયા ૦પિતા
- વસુપૂજ્ય ૦નગરી
- ચંપા ૦ વંશ
-- ઇત્ત્વાકુ ૦ ગોત્ર
- કાશ્યપ
- મહિષ (પાડો) ૦વર્ણ
- લાલ (રક્ત) ૦ શરીરની ઊંચાઈ
- ૭૦ ધનુષ્ય ૦ યક્ષ
-- કુમાર ૦ યક્ષિણી
- ચંડા
૦ચિહ્ન
ભગવાન શ્રી વાસુપૂજ્ય [ ૯૭