SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૮) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા સમકાલે ભસ્મ કરે; ત્યારપછી મિશ્રમેહની અને સમકતમેહનીને પૂતરીતે ક્ષય કરે તે સમઝીતાહની છેલો સ્થિતિખંડ ઉકર્યો થકે તે ક્ષેપકને કૃતકણું કહીએ એ અવસ્થાએ વર્તત કંઇક કાલ પણ કરીને અનેરી ગતિમાં જાય, તથા જે કઈ બદ્ધાયુ થકે ક્ષપકશ્રેણિ પ્રારંભે અને અનંતાનુબંધી ક્ષય કર્યા પછી મરે તે ક્ષપકશ્રેણિથકી વિરમે ત્યારે તે કઇક મિથ્યાત્વના ઉદયથકી ફરીને વલી અનંતાનુબંધી પણ બાંધે. મિથ્યાત્વબીજનું અસ્તિત્વ હોવાથી મિથ્યાત્વને ક્ષયે તો બીજના અભાવથકી ફરી અનંતાનુબંધી નજ બાંધે. સાતને ક્ષયે તે અપતિતપરિણમી હેઈને અવશ્ય વૈમાનિક દેવતામાંહે જાય, અને પતિતપરિણામી હોય તે પછી પરિણામની વિશુદ્ધિને અનુસારે અનેરી ગતિએ જાય, અને બંધાયુ થકે જે કૃતકર્ણાવસ્થાએ કાલ ન કરે તે પણ સાત પ્રકૃતિને ક્ષય કરીને તેટલે રહે, પણ ચારિત્રમેહનીય ક્ષય કરવા તત્પર ન થાય. જે અબઢાયુ ક્ષપકશ્રેણિ આરંભે તે સાતને ક્ષય કરીને ચારિત્રમેહનીય ક્ષય કરવાને અવશ્ય તત્પર થાય. તે સકલ ક્ષેપકને નરક, તિર્યંચ અને દેવ એ ત્રણ આયુ પિતપિતાના ભાવમાં ક્ષયજ હોય. તે ક્ષેપક સ્વપ સમ્યકત્વમેહનીય થાક્ત અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની ૮ કષાય ક્ષય કરવાનો આરંભ કરે, તે અર્ધા ખખ્યા હોય ત્યાં વચ્ચે જાતિ ૪, ધીણુદ્ધિાંત્રિક, ઉદ્યોતનામ, તિર્યંચદુગ, નરકદુગ, સ્થાવરનામ, સૂક્ષ્મનામ, સાધારણનામ, આતાપનામ, એ શેળ પ્રકૃતિને ક્ષય કરે. ત્યારપછી જે આઠ કષાય શેષ રહ્યા હોય તેને ક્ષય કરે. એ સર્વ અંતમુહુર્તમાં જ ખપાવે. અહિં કઈક કહે છે કે એકેંદ્રિય જાતિ આદિક શી પ્રકૃતિ ખપાવવા માંડે તેની વચ્ચે આઠ કષાયને ક્ષય કરે, તે પછી ૧૬ પ્રકૃતિને ક્ષય કરે. ત્યારપછી નપુંસકવેદ અને સ્ત્રીવેદને ક્ષય કરે. ત્યારપછી હાસ્યપક ખેવે, તે પછી પુરૂષવેદના ત્રણ ખંડ કરીને બે ખંડ સમકાલે ખેપવે. ત્રીજો ખંડ સંજવલન ક્રોધમાંહે નાખે. પુરૂષ આરંભે ત્યારે એ અનુકમ જાણ, સ્ત્રી પ્રારંભે ત્યારે પ્રથમ નપુંસકવેદ, પછી પુરૂષવેદ, પછી હાસ્યષક અને પછી સ્ત્રીવેદ પવે. નપુંસક પ્રારંભે ત્યારે અનુદિત પણ પ્રથમ સ્ત્રીવેદ, પછી પુરૂષદ, પછી હાસ્યષક, પછી નપુંસક ક્ષય કરે. ત્યારપછી સંજવલન ક્રોધ ખેપવે; તેને અંશ રહે તે માનમાં નાખે, પછી સંજ્વલન માન ખેપવે. તેનો અંશ માયામાં નાખે. પછી સંજ્વલની માયા ખેપવે, તેને અંશ લેભમાં
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy