SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા ફગ્રંથ. ( 1 ) થાતુ પરભવાયુ આવે ત્યારે તેટલા તેનેા અબાધાકાળ જાણવા. શેષ સખ્યાતા વર્ષાયુવાળા સેક્રમી નિરૂપક્રમી સ` ઉત્કૃષ્ટપણે ભવના ત્રીજો ભાગ થાકતા પરભવાયુ માંધે તેને તેટલા પરભવાયુના અમાધાકાલ હાય. હવે ઉત્તરપ્રકૃતિના જઘન્ય સ્થિતિબધ કહે છે—સ’જ્વલનલાભ, અંતરાયની પાંચ, જ્ઞાનની પાંચ, દનની ચાર, એ પંદર પ્રકૃતિના જઘન્ય સ્થિતિમ ધ ભિન્ન મુહુના હાય. લાભનેા નવમા ગુણઠાણાને છેડે, અને ચૈાદ પ્રકૃતિના દશમાને છેડે પેાતાના અધને ઉચ્છેદકાળે છેલ્લા બધ અંતર્મુહુર્ત નાજ બધાય તે માટે. યશનામ, ઉંચગાત્ર, એ એના જઘન્ય બધ આઠ મુહુર્તના દશમા ગુણઠાણાને અંતે હાય. સાતાવેદનીના બાર મુહુના દશમાને અંતે હાય. સજ્વલન કેાધના એ માસના, માનના એક માસનેા, માયાના પંદર દિવસનેા, તથા પુરૂષવેદના આ વર્ષના, એ ચારેના જઘન્યખધ નવમે ગુણહાણે પાતપાતાના અધને ઉચ્છેદ સમયે હાય. શેષ ૮૫ પ્રકૃતિના જઘન્ય મધ એકેદ્રિમાંહેજ પાસીએ, તે કહે છે—શેષ ૮૫ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિ ધને મિથ્યાત્વની સ્થિતિએ ૭૦ કાડાકેાડી ભાગ દીધે જે લાધે તેથી ( દેશાન ) જઘન્ય સ્થિતિ જાણવી. તે આ પ્રમાણે—અસાતા અને નિદ્રા પંચકની સાગરોપમના સાતીયા ત્રણ ભાગ જઘન્ય સ્થિતિ, મિથ્યાત્વની એક સાગરોપમ, બાર કષાયની સાગરોપમના સાતીયા ચાર ભાગ, મનુષ્યદુગ અને સ્રીવેદની ચાદીયા ત્રણ ભાગ, સમાત્રિક અને વિકલત્રિકની પાંત્રીસીયા નવ ભાગ. સ્થિરપચક, હાસ્ય, કૃતિ, શુભ ખગતિ, પ્રથમસઘયણ, પ્રથમસ સ્થાન, સુગધ, શ્વેતવર્ણ, મધુરસ, મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ એ ચાર સ્પર્શી. એવં ૧૭ પ્રકૃ*તિની સાતીયે એક ભાગ. બીજા સંઘયણસ સ્થાન આદે પાંત્રીસીયા અનુક્રમે ૬, ૭, ૮, ૯ ભાગ જાણવા. છેલ્લું સંઘયણ અને છેલ્લુ સંસ્થાન સાતીયા એ ભાગ. હારિદ્રવ, આમ્લરસની અઠાવીસીયા પાંચ ભાગ. લેાહિતવણ અને કષાયરસની અઠાવીસીયા ૭ ભાગ. નીલવર્ણ અને કટુરસની આઠવીસીયા સાત ભાગ. કૃષ્ણવર્ણ, તિકતરસ, દુર્ગંધ, ખરસ્પર, ગુરૂસ્પ, રૂક્ષસ્પર્શ, અને શીતસ્પ એ સાતપ્રકૃતિની સાતીયા એ ભાગ. ત્રસચતુષ્ક, અનુરૂલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉશ્વાસ, અસ્થિરષટક, ઔદારિકદુગ, તિર્યંચદુગ, એકે દ્વિજાતિ,
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy