________________
(૫૮) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા સ્થિતિ જાણવી*
હવે જઘન્ય સ્થિતિબંધ કહે છે–અકષાયને મુકીને વેદનીની સ્થિતિ બાર મુહુર્તની હોય, નામ તથા ગેવકર્મની આઠ મુહુની હેય. બાકીના પાંચ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મેહની, આયુ, અંતરાય એ પાંચ કર્મની અંતમુહુર્તની જાણવી, પહેલે સમયે બંધાય, બીજે સમયે વેદાય, ત્રીજે સમયે નાશ પામે. અન્ય સ્થળે (ઉત્તરાધ્યથનમાં) અંતમુહુર્તની પણ વેદની કર્મની કહી છે. - હવે ઉત્તર પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહે છે જ્ઞાનાવરણી પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણ નવ, અસાતાદની એ વીસ પ્રકૃતિની ત્રીસ કેડાછેડી સાગરોપમની સ્થિતિ. સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ અસ્મત્રિક, વિકલત્રિક એ છ પ્રકૃતિની અઢાર કડાકેડી સાગરોપમની સ્થિતિમાં પ્રથમ સંઘયણ તથા પ્રથમ સંસ્થાન એ બેની દશ કેડાછેડી સાગરોપમની સ્થિતિ. ઉપરના સંઘયણ તથા સંસ્થાન ન્યોધ, તથા અષભનારાચની બારની. સાદિ તથા નારાચની ૧૪ ની. તથા કુજ તથા અર્ધનારાચની ૧૬ ની. વામન તથા કીલિકાની ૧૮ ની. તથા હુડક અને છેવફાની ર૦ કેડીકેડી સાગરોપમની સ્થિતિ જાણવી. શળ કષાયની ચાલીસ કેડાછેડી સાગરોપમની જાણવી. મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણસ્પર્શ, સુરભિગંધ, વેતવણ, મધુરરસ એ સાતની દશ કેડાછેડી સાગરોપમની સ્થિતિ હોય. અઢી કેડીકેડી સાગરોપમ સાધિક સ્થિતિ પીતવર્ણ અને આમ્બરસ વિગેરેની અનુક્રમે જાણવી.
શુભ ખગતિ, ઊંચ નેત્ર. દેવદુગ, સ્થિરનામ, શુભનામ, સુભનામ, સુસ્વરનામ, આદેયનામ, જસતનામ, પુરૂષદ, રતિહાસ્ય એ તેર પ્રકતિની દશ કેડાડી સાગરોપમની સ્થિતિ જાણવી. મિથ્યાત્વમેહનીની સિત્તેર કેડાડી સાગરોપમની સ્થિતિ જાણવી. મનુષ્યદુગ, સીવેદ, સાતવેદની એ ચાર પ્રકૃતિની પંદર કડાકોડી સાગરોપમની સ્થિતિ જાણવી. ભય, કુચ્છા, અરતિ, શેક, વૈક્રિયદુગ, તિર્યંચદ્વિ, દારિદુગ, નરકદુગ, નીચોવ, તૈજસશરીર, કાર્મશરીર,
* આયુકર્મને વિષે દેવાયુ અને નરકાયુની સ્થિતિ સર્વ કરતાં વધારે હેવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં ગ્રંથલાઘવને માટે તે બેની સ્થિતિ કહી છે. '