________________
ચેથે કર્મગ્રંથ.
(૪૫) ઉપશમના બે ભેદ-ઉપશમસમીકીત ચોથાથી અગ્યારમા ગુણઠાણા સુધિ હોય. ઉપશમચારિત્ર નવમાથી અગ્યારમા ગુણઠાણ સુધિ હોય. ક્ષાયકના નવ ભેદ-ક્ષાયકસમ્યકત્વ ચેથાથી ચિદમાં ગુણઠાણ સુધિ હોય. ક્ષાયચારિત્ર બારમાથી ચાદમા ગુણઠાણ સુધિ હોય. તેરમે અને ચાદમે ક્ષાવકના નવે ભેદ લાભે. મિશ્રના અઢાર ભેદ કેવલદુગ વિના દશ ઉપગ, પાંચલબ્ધિ, ક્ષાપશમિક સમ્યકત્વ દેશવિરતિ, સર્વવિરતિ એવં ૧૮. ત્રણ અજ્ઞાન, બે દર્શન, પાંચ લબ્ધિ આ દશ ભાવ પહેલે અને બીજે ગુણઠાણે લાભે. મિશ્રમીત અને અવધિ દર્શન આ બે સહિત ત્રીજે ગુણકાણે બાર લાભે. ચોથામાં મિશ્રમેહની વિના લાયક સમીકીત સહિત તેજ બાર હેય. દેશવિરતિ સહિત પાંચમા ગુણઠાણે તેર હોય. દેશવિરતિ વિના અને સર્વવિરતિ તથા મનઃપયવાન સહિત છઠે તથા સાતમે ગુણઠાણે ચાર ભેદ હોય. ક્ષાપ સમકિત વિના આઠમાઠી દશમા સુધિ તેર ભેદ હેય. ચારિત્ર વિના અગ્યારમે તથા બારમે ગુણઠાણે બાર ભેદ હેય. તેરમે અને ચિદમે ગુણઠાણે ક્ષાપ ભાવ નથી.
હવે દયિકના એકવીસ ભેદ કહે છે–છ લેશ્યા, ચાર કષાય, ચાર ગતિ, ત્રણ વેદ, મિથ્યાત્વમેહની, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધતા એવં ૨૧. મિથ્યાત્વ ગુણઠાણે એક્વીસે ભાવ હોય. મિથ્યાત્વ વિના બીજે ગુણઠાણે ૨૦. અજ્ઞાન વિના ત્રીજે અને એથે ગુણઠાણે ૧૯. નારકી તથા દેવતાની ગતિ વિના પાંચમે ગુણઠાણે ૧૭. અસંયમી અને તિર્યંચની ગતિ આ બે વિના છઠે ગુણઠાણે ૧૫. પહેલી ત્રણ લેશ્યા વિના સાતમે ગુણઠાણે ૧૨. તેજે, પદ્મ આ બે લેશ્યા વિના આઠમે તથા નવમે ગુણઠાણે ૧૦. ત્રણ વેદ, સંજ્વલનત્રિક આ છ વિના દશમે ગુણઠાણે ૪. ભવિના અગ્યારથી તેરમા ગુણઠાણા સુધિ 3. શુકલલેશ્યા વિના મનુષ્યની ગતિ અને અસિદ્ધતા આ બે હેય. પરિણામિકના ત્રણ ભેદ-ભવ્ય, અભવ્ય અને જીવત્વ. પહેલે ગુણઠાણે ત્રણે ભાવ હેય. અભવ્ય વિના બીજાથી બારમા ગુણઠાણ સુધિ ૨. અને ભવ્ય વિના તેરમે, ચિદમે ગુણઠાણે એક જીવત્વ હેય.
હવે ગુણઠાણું ઉપર ૮ પ્રકારના આત્મા કહે છે તેના નામદ્રવ્ય ૧, કષાય ૨, યોગ ૩, અગ ૪, જ્ઞાન પ, દર્શન ૬, ચારિત્ર