________________
ચેલે કર્મગ્રંથ.
( ૪૧ ) દિક છ વિના નવમે ગુણઠાણે ૧૬. વેદ ૩, સંજવલનત્રિક આ છ વિના દશમે ગુણઠાણે ૧૦. લેભ વિના અગ્યારમે તથા બારમે ગુણઠાણે ૯. બે મનના, બે વચનના, દારિક દુગ, કામણુકાયોગ આ સાત બંધ હેતુ તેરમે ગુણઠાણે હોય. ચાદમે અબંધ.
હવે બંધાદિક ચારે કહે છે–મિશ્રશિવાય પહેલેથી સાતમા ગુણઠાણું સુધિ ૭-૮ને બંધ. ત્રીજું આઠમું તથા નવયું એ ત્રણ ગુણઠાણે ૭ ને બંધ. દશમે ગુણઠાણે ૬ ને બંધ. અગ્યારમે, બારમે, તેરમે એક સાતવેદનીને બંધ ચાદમે અબંધ. પહેલાથી દશામા ગુણ ઠાણા સુધિ ઉદય અને સત્તા આઠની હેય. મેહની વિના ક્ષીણમેહે સાતને ઉદય તથા સત્તા હેય. અગ્યારમે ગુણઠાણે સાત કમને ઉદય તથા સત્તા આઠ કર્મની હેય. તેરમે તથા ચાદમે ગુણઠાણે ઉદય તથા સત્તા બને ચારની હોય. પહેલેથી છઠા ગુણઠાણું સુધિ ઉદીરણું ૭-૮ કમની હેય. ત્રીજે ગુણઠાણે ૮ કર્મની. સાતમું, આઠમું અને નવમું આ ત્રણ ગુણઠાણે વેદની આયુ વિના છ કર્મની હેય. દશમે ગુણઠાણે વેદની આયુ અને મેહની વિના પાંચની, અને મેહની સહિત છની હોય. અગ્યારમે ગુણઠાણે પાંચની હેય. બારમે વેદની, મેહની, અને આયુ એ ત્રણ વિના પાંચની, અથવા નામ અને ગાવ એ બે કર્મની હેય તેરમે ગુણઠાણે બેની હેય. ચિદમે અનુદીરણા
હવે અષાબડુત્વ કહે છે - અગ્યારમા ગુણઠાણાવાળા સર્વથી થોડા, ઉત્કૃષ્ટા ૫૪ પામીએ માટે. તેથકી બારમા ગુણઠાણુવાળા સંખ્યાતગુણું, ઉત્કૃષ્ટા એક સમયે ૧૦૮ પામીએ માટે. તેથી દશમું, નવમું, આઠમું એ ત્રણ ગુણઠાણાવાળા પરસ્પર સરખા વિશેષાધિકા છઠું, સાતમું અને તેરમું આ ત્રણ ગુણઠાણે વર્તાતા સંખ્યાતગુણ જાણવા. બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું આ ચાર ગુણઠાણુવાળા અસંખ્યાતગુણ જાણવા. તેથકી અયોગ ગુણઠાણાવાળા અનંતગુણ તેથી મિથ્યાત્વ ગુણઠાણાવાળા અનંતગુણા.