________________
ચોથા કગ્રંથ
( ૩૩ ) પંચદ્રિની જાતિ, ત્રસકાય, કાયયાગ, અચક્ષુદન, પુરૂષવેદ, નપુસક વેદ, કષાય ૪, ક્ષાયકસમ્યકત્વ અને ક્ષાાપસમ્યકત્વ, સંજ્ઞી, છ લેશ્યા, આહારી, ભવ્ય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિજ્ઞાન, અવધિદર્શન આ છવીસ મા ામાં ૫દરે યોગ લાભે.
હવે તિર્યંચગતિ, સ્રીવેદ, અવિરતિ, સાસ્વાદન, ત્રણ અજ્ઞાન: પામિક સમ્યકત્વ, અભવ્ય, મિથ્યાત્વ આ દશ માણામાં આહાર દુહિત તેર ચાય હેય. દેવગતિ અને નરકગતિ એ એમાં આદારકગ તથા આહારકદુગ વિના અગ્યાર યાગ હોય. સ્થાવર ચારમાં આદારિકદુગ, કામણ કાયયેાગ એ ત્રણ યાગ લાશે. વાઉકાય અને એકેદ્રિમાં આદારિકદુગ, વૈક્રિયદુગ અને કામણકાયયાગ એ પાંચ ચેાગ લાખે. અસજ્ઞોમાં આદારિકદુગ, વૈક્રિયદુગ, કાણુકાય યોગ અને અસત્યામૃષાવચનયોગ એ છ લાલે. આ છમાં વૈક્રિયદુગ વિના વિકલેનેિ ચાર યાગ લાશે. મનયેાગ, વચનયાગ, સામાયિકચારિત્ર, છેદેપસ્થાનીયચારિત્ર, ચક્ષુદન, મન: વજ્ઞાન એ છ માણામાં કામ ણકાયયાગ, આદારકમિશ્ર વિના તેર યાગ લાધે. કૈવલદુગમાં આઢારિકદુગ, કામ કાયયાગ, સત્યમનાયાગ, અસત્યામૃષામનાયાગ, સત્યવચનયોગ, અસત્યામૃષાવચનયાગ એવ સાત યાગ લાખે. પરિહારવિશુદ્ધચારિત્રમાં અને સૂક્ષ્મ સ`પરાયચારિત્રમાં ચાર મનના, ચાર વચનના અને એક ક્રારિક કાયયેાગ એ નવ યેાગ લાશે. આ નવમાં વૈક્રિય મિશ્ર સહિત કરીએ ત્યારે મિશ્રસમકીતમાં દશ યાગ લાધે. અને વૈક્રિયકાયયેાગ સહિત કરીએ ત્યારે દેશવિરતિમાં અગ્યાર યાગ લાલે. યથાખ્યાતચારિત્રમાં ચાર મનના, ચાર વચનના, ઔદારિકદુગ અને કાણકાયયોગ એમ અગ્યાર યાગ લાલે.
હવે ઉપયાગ કહે છે—પ જ્ઞાન ૩ અજ્ઞાન ૪ દર્શન એ ૧૨. દેવગતિ, તિર્યંચગતિ, નરગતિ, અવિરતિ આ ચાર ભાણામાં મન વજ્ઞાન, કેવલદુગ એ ત્રણ વિના નવ ઉપયાગ લાશે. ત્રસકાય, યોગ ૩, વેદ ૩, શુકલલેશ્યા, આહારી, મનુષ્ય ગતિ, પંચદ્રિની જાતિ, સંજ્ઞી, અને ભવ્ય આ તેર માણામાં ભારે ઉપયાગ લાલે. ચક્ષુદાન, અદ્ભુદર્શન, પાંચ લેશ્યા, કષાય ૪ આ અગ્યાર માણામાં કેવલર્ટુગ વિના દેશ ઉપયાગ લાલે. રિદ્ધિ, અસની આ