SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથે કમગ્રંથ. (૩૧) હવે મૂલ ૧૪ માગણ, તેની ઉત્તર દર માગણ તે કહે છે– ગતિ ૪, ઇંદ્ધિ ૫, કાય ૬, ગ ૩, વેદ ૩, કષાય ૪, રાન ૮, સંયમ ૭, દર્શન ૪, લેગ્યા ૬, ભવ્યાદિ ૨, સમ્યકત્વ ૬, સંજ્ઞો તથા અસંગી ૨, આહારી તથા અણાહારી ૨. આ દુર માર્ગણ ઉપર છ દ્વાર કહે છે–જીવના ભેદ ૧, ગુણઠાણ ૨, યોગ ૩, ઉપયોગ ૪, વેશ્યા ૫, અષબહુ ૬. તેમાં પ્રથમ જીવના ભેદ કહે છે–દેવગતિ ૧. નરકગતિ ૨, વિસંગજ્ઞાન ૩, મતિજ્ઞાન ૪ શ્રુતજ્ઞાન ૫ અવધિજ્ઞાન ૬ અવધિદર્શન ૭ સમીકીત ત્રણ પ્રકારનાં ૧૦. પલેશ્યા ૧૧ શુકલલેશ્યા ૧૨ સંજ્ઞી ૧૪ આ તેર માર્ગણામાં સરી પર્યાપ્તા અને અપઆંસા એ બે ભેદ હેય. મનુષ્યગતિમાં જીવના ભેદ ૩ બે સંસીના અસંજ્ઞી અપમો ૧ એમ ૩. તેજલેશ્યામાં સંગીના ૨ ભાદર અપર્યાયો ૧ મલી જીવના ભેદ ૩. સ્થાવર ૫ એકૅકિ ૧ મલી છે માણમાં જીવના ભેર અકૅરિના ૪. અસંજ્ઞીમાં બે સંજ્ઞી શિવાય જીવના ભેદ ૧૨. વિકલૅટ્રિમાં પોતપોતાના જીવના ભેદ ૨. સકાયમાં એકેદ્રિના ૪ શિવાય જીવના ભેદ ૧૦. અવિરતિ આહારી તિર્યંચગતિ કાયયોગ ચાર કષાય બે અગાન પહેલી ત્રણ લેશ્યા ભવ્ય અભવ્ય અચક્ષુદાન નપુંસક વેદ અને મિથ્યાત્વી આ ૧૮ માગણમાં ચિાદે જીવના ભેદ હેય. કેવલદુગ, ૫ સંયમ, અનાર્યવાન, દેશવિરતિ, મ ગ અને મિશ્રદષ્ટિ આ અગ્યાર માગણમાં જીવને ભેદ ૧ સંસી પર્યાયો. હવે વચન એગમાં જીવના ભેદ પાંચ-ત્રણ વિકલૈંદ્રિ, સંજ્ઞી અસણી આ પાંચે પર્યાપ્ત લાભે. ચક્ષુદર્શનને વિષે ત્રણ અથવા છ ભેદ જાણવા. સંસી અસંગી અને ચઉરિદ્રિ પર્યાપ્તા અને અપર્યાપ્તા એવં છે. હવે સીવેદ, પુરૂષવેદ અને પંચૅકિની જાતિ આ ત્રણમાં છેલ્લા ચાર જીવના ભેદ લાભે. અણાહારીમાં બે સંગીના અને છ અપર્યાપ્તા એવં ૮ લા. તે આઠમાંથી સૂક્ષ્મ અપર્યાપ્યા વિના સાસ્વાદન માર્ગણમાં સાત જીવના ભેદ લાશે. હવે ગુણઠાણું કહે છે–તિર્યંચમાગણામાં ગુણઠાણ પહેલાથી પાંચમાસુધિ. દેવગતિ તથા નરકગતિમાં ગુણઠાણુ પહેલાથી ચોથા સુધિ. મનુષ્યગતિ, સંસી, પચંદ્રિજાતિ, ભવ્ય, ત્રસ આ પાંચ માગણામાં ચાદે ગુણઠાણ હેય.
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy