________________
( ૨૪ )
ક્રમ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
ચેાથે ૭૫. પાંચમે ૬૬ છઠે ૬૨. સાતમે ૫૮ તથા ૫૯. આઠમે ૫૮. નવમે રર. દશમે ૧૭. અગ્યારમે ૧ સાતાવેદની. હવે ક્ષાયક સભ્યકત્વમાં ચેાથા ગુણઠાણાથી ૧૪ મા સુધિ આધે ૭૯ બાકી કસ્તવની માક જાણવું. ક્ષાપસમ્યકત્વમાં ચાથા ગુહાણાથી સાતમા સુધિ આધે ૭૯. બાકી કસ્તવની માફ્ક જાણવુ. હવે મિથ્યાત્વ માણા સાસ્વાદન ભાણા અને મિશ્રભાણામાં પોતપોતાના નામના ગુણઢાણા લાખે. સજ્ઞી ભાણામાં ચાદે ગુણઠાણા અને બંધ ક`સ્તવની માફ્ક જાણવા. અસજ્ઞી ભાણામાં આહારકદુગ, જિનનામકમ આ ત્રણ વિના આધે ૧૧૭. મિથ્યાત્વે ૧૧૭. નકાદિ ૧૬ વિના સાસ્વાદને ૧૦૧. હવે અણાહારીમાં ગુણઠાણા ૫. નરકૃતિંગ આયુષ્ય ૩ આહારકદુગ આ આઠ વિના આધે ૧૧૨. જિનપંચક વિના મિથ્યાઘે ૧૦૭. સૂક્ષ્મ આદિ ૧૩ વિના સાસ્વાદને ૯૪. અનંતાનુબંધી ૨૪ વિના જિનપંચક સહિત કરતાં ચેાથે ૭૫. તેરમે ૧ સાતાવેદનીના મધ ૧૪ મે અધ આહારી માણામાં પડેલા ગુણુહાણાથી ૧૩મા સુધિ. ધ કસ્તવની માફ્ક જાણવા.
ઉપરામસમ્યકત્વ વમતાં નરકત માંહે ન જાય, પરંતુ મિથ્યાત્વી થકેાજ નરકગતિ માંહે જાય.સાસ્વાદન ગુણઠાણાના ધણી મનુષ્ય તિર્યંચ જ્યારે વનરકે જાય તે વારે પહેલે સમયે સાસ્વાદનને ઉદય છે તેવારે મનુષ્ય હોય તેા મનુષ્ય આયુ અને તિર્યંચ હોય તા તિર્યંચ આયુના ઉદય હાય એમ જાણવુ. તે વાર પછી સમ્યકત્વ વમતાં નરકાનુંપૂર્વિના ઉદય હાય અને વસ્યા પછી નરકાયુના ઉદય હાય, જે માટે મિથ્યાત્વી થઇ નરકે જાય. પછી ત્યાં નરકે ઉપન્યા થકા ત્યાં પસા થયા પછી ઉપશમસમ્યકત્વ આવે. વળી તેને વસે. તે વસ્યા પછી સાસ્વાદન ગુણઠાણું હેાય તે વારે નરકાસુને પણ ઉદ્દય છે.
ક્ષાયકસમ્યકત્વના ધણી તા શ્રેણિકરાજાની પેરે સમ્યકત્વ સહિત નરકે જાય. સાસ્વાદન પશમિક અને ક્ષાયેાપશષિક સમ્યકત્વના ધણી સમ્યકત્વ વસીને નરકે જાય.
૫ ત્રીજો કમ ગ્રંથ સમાપ્ત. I