________________
( ૧૨ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા જાણે. હવે કષાયમાર્ગણા કહે છે–અનંતાનુબંધીમાં બે ગુણઠાણું. ઘે ૧૧૭. મિથ્યાત્વે ૧૧૭. સાસ્વાદને ૧૦૧.
હવે અપ્રત્યાખ્યાનીમાં ચાર ગુણઠાણા હેય, આહારકદુગ વિના એધે ૧૧૮. મિા ૧૧૭. સાસ્વાદને ૧૦૧. મિશ્ર ૪. ચોથે ૭૭. હવે પ્રત્યાખ્યાનીમાં ગુણઠાણે પાંચ, એધે ૧૧૮. મિથ્યાત્વે ૧૧૭. સાસ્વાદને ૧૦૧. મિત્રે ૭૪. ચોથે ૩૭. પાંચમે ૬૭.
હવે સંજવલનત્રિકમાં ગુણઠાણા નવ લોભમાં ગુણઠાણા ૧૦. બંધ કર્યસ્તવની માફક જાણ. હવે જ્ઞાનમાર્ગણા–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આ ત્રણમાં આહારક સહિત એધે ૭૮. અને ચોથાથી બારમા ગુણકાણું સુધિ ચેાથે ગુણઠાણે ૭૭. બાકી કર્મસ્તવની માફક જાણવું. હવે મન:પર્યવજ્ઞાનમાં છઠાથી બારમા ગુણઠાણું સુધિ આપે ૬૫. છઠે ૬૩ બાકી કર્મસ્તવની માફક જાણવું. કેવલજ્ઞાનમાં ગુણઠાણું ૧૩ મું તથા ૧૪ મું, તેરમે ગુણઠાણે ૧ સાતવેદનીને બંધ ૧૪ મે અબંધ મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન એ ત્રણેમાં બે અથવા ત્રણ ગુણઠાણું લાભે આઘે ૧૧૭. મિથ્યાત્વે ૧૧૭ સાસ્વાદને ૧૦૧. મિશ્ર ૭૪.
હવે સંયમ માણા કહે છે–સામાયક, છેદેપસ્થાપનીયમાં ગુણઠાણું છઠાથી નવમાસુધિ, આઘે ૬૫, છઠે ૬૩, બાકી કર્મસ્તવની માફક જાણવું. પરિહાર વિશુદ્ધમાં છઠું અને સાતમું ગુણઠાણું એાળે ૬૫, છઠે ૬૩, સાતમે ૫૯. હવે સૂક્ષ્મસંપાયામાં એક દામું ગુણઠાણ બધ ૧૭ ને યથાખ્યાતચારિત્રમાં ૧૧, ૧૨, ૧૩ માં એક સાતાને બંધ. ૧૪ મે અબંધ. દેશવિરતિમાં પાંચમું એક ગુણઠાણું છે અને પાંચમે ૬૭ ને બંધ.
હવે અવિરતિમાં પહેલાથી ચોથા ગુણઠાણાસુધિ લાભે. એથે ૧૧૮. મિથ્યાત્વે ૧૧૭. સાસ્વાદને ૧૦૧. મિશ્ર ૭૪ચેાથે ૭૭. હવે દરમાણ કહે છે–ચક્ષુ અને અચક્ષુમાં પહેલાથી બારમા ગુણઠાણાસુધિ. બંધ કર્મ સ્તવની માફક જાણ. અવધિદર્શનમાં ચેથાથી બારમા સુધિ ૯ ગુણઠાણું એધે ૭૯. ચેાથે ૭૭. બાકી કમસ્તવની માફક જાણવું. કેવલાશનમાં ૧૩ મું તથા ૧૪ મું ગુણઠાણું.