________________
બીજે કર્મગ્રંથ.
(૧૫ ) ઉદીરણ– ઉદયની માફક ઉદીરણ જાણવી. ફરક એટલે કે, છઠા ગુણઠાણુમાં ૮૧નો ઉદય તેમાંથી આહારક ૨ થીણુદ્ધી ૩ વેદની ૨ મનુષ્યનું આયુ વિના સાતમે ગુણઠાણે ૭૩. આઠમે ગુણઠાણે ૬૯. નવમે ગુણકાણે ૬૩. દશમે ગુણઠાણે પ૭. અગ્યારમે ગુણઠાણે પ૬. બારમે ગુણઠાણે પેલે ભાગે ૫૪. બીજે ભાગે પર. તેરમે ગુણઠાણે ૩૯ અને ચિાદમે અનુદીરણું. ઉદીરણ સમાપ્ત.
હવે સત્તાનું વર્ણન કહે છે–સત્તામાં ૧૫૮ પ્રકૃતિ, સંભવસત્તા ૧૪૮ની પહેલાથી ૧૧ મા ગુણઠાણુસુધિ. જિનનામ વિના બીજે અને ત્રીજે ગુણઠાણે ૧૪૭. વાસ્તવિકમાં અનંતાનુબંધી ૪. સમ્યકત્વમેહની, મિશ્રમેહની, મિથ્યાત્વમેહની એ સાતવિના ચેથાથી સાતમા ગુણઠાણાસુધિ ૧૪ ની સત્તા. હવે નરકતિર્યંચના આયુવિના આઠમાથી અગ્યારમા સુધિ ૧૩૯ ની સત્તા. આ સત્તા ક્ષાયકસમ્યકત્વી ઉપશમ શ્રેણિવાલાને આઠમાથી અગ્યારમા સુધિ ઘટે.
હવે ક્ષેપકશ્રેણિને અધિકાર કહે છે–ચરમશરીરી અને ક્ષાયકસમકિતી જીવોને જન્મથી નરક તિર્યંચ અને દેવઆયુવિના જ્યારે ક્ષાયકસમ્યકત્વ પામે ત્યારે ૧૪પની સત્તા હેય. અનંતાનુબંધીની ૪, સમ્યકત્વમેહની, મિશ્રમેહની અને મિથ્યાત્વમેહની એ સાત પ્રકૃતિવિના ૧૩૮ ની સત્તા તે આઠમે ગુણઠાણે નિશે હેય. હવે નવ માના પેલે ભાગે ૧૩૮ ની સત્તા. નરકગ, તિર્યંચદુગ, જાતિ ૪, આતાપ, ઉદ્યોત, સ્થાવર અને સૂમ, સાધારણ અને થીણુદ્વિત્રિક એ શળ જતાં બીજે ભાગે ૧૨૨.
પ્રત્યાખ્યાન ૪. અપ્રત્યાખ્યાન ૪ એ આઠ વિના ત્રીજે ભાગે ૧૧૪. નપુંસકવેદ વિના ચેાથે ભાગે ૧૧૩. અને સ્ત્રીવેદ વિના પાંચમે ભાગે ૧૧૨. હાસ્યષ વિના છઠે ભાગે ૧૦૬. પુરૂષદ વિના સાતમે ભાગે ૧૦૫. સંજવલન કે વિના આઠમે ભાગે ૧૦૪. માન વિના નવમે ભાગે ૧૦૩. માયા વિના દશમે ગુણઠાણે ૧૦૨. લાભ વિના બારમે ગુણઠાણે દ્વિચરિમ સમયે ૧૦૧. નિદ્વાદુગ વિના ચરિમસમયે
૯. હવે ત્રણ કર્મની ૧૪ પ્રકૃતિ વિના તેરમે અને ચંદમે ગુણઠાણે દ્વિચરિમ સમયે ૮૫. દેવદુગ, મનુષ્યની આનુપૂર્વિ, શરીરની ૧૮ - પ્રકૃતિ, સંઘયણસંસ્થાન ૧૨, વર્ણાદિ ૨૦, વિહાગતિ ૨, પ્રત્યેકની