SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મીશે કુ`'થ. ( 13 ) હવે ઉદ્દયમાં આધે ૧૨૨ સમ્યકત્વમેાહુની અને મિશ્રમેાહુની સહિત. આહારક ૨ જીન નામકમ` ૩ સમ્યકત્વમાહુની ૪ મિશ્રમેાહુની ૫ આ પાંચ વિના મિથ્યાત્વગુણહાણે ૧૧૭ ના ઉડ્ડય. સૂક્ષ્મ ૩ આતાપનામક` ૪ મિથ્યાત્વમેહની ૫ નરકાતુપુત્રિના અનુય ૐ આ છ વિના સાસ્વાદન ગુણહાણે ૧૧૧ ના ઉદ્ભય, અનંતાનુબંધી ૪ જાતી ૪ સ્થાવરનામક ૧ અનુપૂવિના અનુય ૩. આ ૧૨ વિના અને મિશ્રમેાહનીના ઉદ્દય એટલે મિશ્ર ગુણહાણે ૧૦૦. મિશ્રમેહનીના અંત ૧ આનુપૂર્વિં ૪ ના ઉદય અને સમકીતમાહુનીના ઉદ્દય ચેાથા ગુણઠાણે ૧૦૪ અપ્રત્યાખ્યાની ૪ વૈક્રિય ૮ મનુષ્ય તિય ચની અનુપૂર્વિ ર દુર્ભાગ્ય ૧ અનાદેય ૧ અપજશ ૧ જતાં દેશિવરતિ ગુણુઠાણું ૮૭. પ્રત્યાખ્યાનની ૪ તિય ચની ગતિ અને આયુષ્ય ૨ ઉદ્યોત ૧ નીચગાત્ર ૧ આઠ ગઇ, અને આહારકદ્ધિકના ઉદય તેથી પ્રમત્તગુણકાણે ૮૧. આહારદુક થીદ્ધી ૩ જતાં અપ્રમત્ત ગુણહાણે ૭૬. છેલ્લાં સયણ ૩ સમ્યકત્વમેાહની ૧ આ ચાર વિના અપૂર્વ ગુણરાણે ૭૨. હાસ્યાદિક -વિના અનિવ્રુતિ ગુણહાણે ૬૬. વેદ ૩ સવલન ૩ વિના સૂક્ષ્મ ગુણહાણે ૬૦. સંજ્વલન લાભ વિના ઉપશાંત ગુણઠાણે પ૯. ઋષભનારાચ અને તારાચ એ એ વિના બારમાના દ્વિચરિભસમયે ૫૭. નિદ્રા ૨ વિના ચરિમસમયે ૫૫. ત્રણ કર્મીની ૧૪ વિના જિનનામક સહિત કરતાં તેમા ગુણઠાણે ૪૨. આહ્વારકટુંક તથા વૈક્રિયદુક આ ૪ વિના શરીર ૪ વઋષભ ૧ સંસ્થાન ૬ વરણાદિ ૪ વિહાયાત ૨ પરાઘાત ૧ ઉપઘાત ૧ નીરમાણુ ૧ શ્વાસ ૧ અનુલઘુ ૧ પ્રત્યેક ૧ સ્થિર ૧ શુભ ૧ સુસ્વર ૧ અસ્થિર ૧ અશુભ ૧ દુસ્વર ૧ વેદની આ ૩૦ વિના શૈક્રમે ગુરુઠાણે ૧૨. મનુષ્યગતિ ૧ પચેન્દ્રી જાતિ ૨ તીર્થંકર નામક` ૩ ત્રસ ૪ આદર ૫ પાઁમા - સાભાગ્ય ૭ આદેય ૮ જશકી ૯ મનુષ્યાયુ ૧૦ ઉચ ગાત્ર ૧૧ અન્યવેદની ૧૨. ચાદમા ગુઠાણાને અંતે એ ૧૨ ના અત ઉદ્દય સમાસ.
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy