SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ -- ///// Addy boldly ॥ શ્રી અર્દ નમ: " ડા પૂજ્યપાદ શ્રીવિજચકમલસૂરિભ્યા તમે નમઃ ડા ॥ ગુરૂ શ્રીગુણશ્રીગુરૂણીજ્યે નમઃ ૪। શ્રી.કર્મ પ્રકૃતિયંત્ર ગણીતમાલા. સંગ્રહકર્તા--સાધ્વીજી શ્રી દેવશ્રીજી હેતશ્રીજી તથા પ્રધાનશ્રી-જામનગરવાળા, नमः श्रीशांतिनाथाय | भव्योपकृतिकारिणे ॥ संसारार्णवतीर्णाय । तारणायापि देहिनाम् ॥ १ ॥ અ:--ભવ્ય જનાપર ઉપકાર કરનારા તથા (પેાતે) સ’સારસાગરથી તરેલા, અને (બીજા) પ્રાણીઓને પણ તારનારા, એવા શ્રીશાંતિનાથ પ્રભુ પ્રત્યે નમસ્કાર થા. ॥ ૧ ॥ गुणगुरुणीं त्वा । कर्ममालां वदाम्यहं || વિચાર મન્યવોયાયે તેવશ્રીનુંળી પર ।। ૨ ।। અર્થ:—ગુણશ્રીજી નામના મારા ગુરૂણીજીને નમસ્કાર કરીને ભવ્ય જનાને આધ થવા માટે હું દેવશ્રીજી નામની સાધ્વી ક પ્રકૃતિ સમધિનું ઉત્તમ વર્ણન કહ્યું... છું. ॥ ૨ ॥ શ્રીવીર પ્રભુને નમસ્કાર કરીને કવિપાક ક ગ્રંથ કહીરા. પ્રશ્ન-કમ ગ્રંથ તે શુ કહીએ ? ઉ.-જીવે મિથ્યાત્વાદિષ્ટ હેતુએ કરીને કરીએ-આત્મા સાથે પુદગલ
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy