________________
(૧૧૬) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
હવે વેદની કર્મના ૮ ભાંગ સંજ્ઞા પર્યાપ્ત આશ્રી કહે છે અસાતાને બંધ, અસાતાને ઉદય. બેયની સત્તા ૧. અસાતાને બંધ, સાતાને ઉદય, બેયની સત્તા ૨. (આ બે ભાંગ પહેલાથી છઠા ગુગુઠાણ સુધિ) સાતાને બંધ, અસાતાને ઉદય, બનેની સત્તા ૩. સાતા બંધ, સાતાને ઉદય, બનેની સત્તા ૪. ( આ બે ભાંગા પહેલાથી તેરમા ગુણઠાણું સુધિ) બંધાભાવ-અસાતાને ઉદય, બન્નેની સત્તા ૫. સાતાને ઉદય, બનેની સત્તા ૬. (આ બે ભાંગા ૧૪ મા ગુણઠાણાના કિચરમસમયસુધિ) અસાતાને ઉદય, અસાતાની સત્તા ૭. સાતાને ઉદય, સાતાની સત્તા ૮. (આ બે ભાંગા ૧૪ મા ગુણઠાણાને છે તે સમયે) બાકીના ૧૩ છવસ્થાનમાં પ્રથમના ચાર ભાંગા હેય.
હવે ગેત્રમના સંક્ષિ પર્યાપ્ત આશ્રી ભાંગ કહે છે-નીચને બંધ, નીચ ઉદય, નીચની સત્તા ૧. નીચને બંધ, નીચ ઉદય, બેની સત્તા ૨. નીચને બંધ, ઉચને ઉદય, બેની સત્તા ૩. ઉચને બંધ, નીચનો ઉદય, બેની સત્તા ૪. ઊંચો બંધ. ઉચને ઉદય, બેની સત્તા ૫. બંધ અભાવે ઉચને ઉદય, બેની સતા ૬. ઉચને ઉદય, ઉંચની સત્તા ૭. એની ભાવના પૂર્વની માફક જાણવી. સંગી વિના રષ ૧૨ ભેદને વિષે પ્રથમના ૩ ભાંગ હેય. ૧-૨-૪ તિર્યંચને વિષે ઉચ ગોવને ઉદય ન હોય માટે જે ભાંગાને વિષે નીચનો ઉદય હોય તે લે.
હવે ૧૪ જીવના ભેદને વિષે આયુર્મના ભગા કહે છે–ત્યાં સંજ્ઞી પંચંદ્ધિ માંહે ૨૮ ભાંગા. તે નારકીના ૫, તિર્યંચના ૯, મનુથના , દેવતાના ૫. એવં ૨૮. તથા અપર્યાપ્ત સંસી પચેંદ્ધિ માંહે ૧૦ ભાંગા હેય. અપર્યાપ્યા તે અહિં લબ્ધિઅપસાજ જાણવા. તે તે મનુષ્ય તિર્યંચજ હેય. અને તે અપર્યામાં પણ મનુષ્ય તિર્યંચનું જ આયુ બાંધે. માટે ૫ ભાંગા મનુષ્યમાં, ૫ ભાંગા તિર્યંચમાંહે એવું ૧૦ હેય, તે આ પ્રમાણે_બંધકાલથી પૂર્વે તિર્યગાયુનો ઉદય, તિય ગાયની સત્તા ૧ બંધકાલે તિર્યગાયુને બંધ, તિર્યગાયુને ઉદય, તિય તિર્યગાથની સત્તા ૨. મનુષ્યાનો બંધ, તિર્યગાયને ઉદય, તિર્થમનુષ્યની સત્તા ૩. બંધકાલ પછી તિર્થગાયુને ઉદય, તિર્યમ્ તિર્યની સત્તા છે. તિર્થગાયુને ઉદય, તિગ્મનુષ્યની સત્તા પ. એ પ તિર્યંચના તેમ ૫ ભાંગા મનુષ્યના એવં ૧૦ ભાંગા. તથા પર્યાપ્ત