________________
છઠા કગથ
( ૧૭ ) મનુષ્ય પ્રાયેાગ્ય બાંધતાં ૨૫, ૨૯, ૩૦ એવ ૩ બધસ્થાન. ૨૫ ના મધના ૧ ભાંગા, ફ્કત તિર્યંચદુગ વિના મનુષ્યદુગ કહેવુ.. ૬૯ ના મધ મિથ્યાષ્ટિ તથા સાસ્વાદન આશ્રી ચારે ગતિના જીવ બાંધે. ત્રીજા તથા ચેાથા ગુણહાણે દેવતા તથા નારકી માંધે. અને વિષે પણ જેમ પચે િતિર્યંચ પ્રાયાગ્ય ૨૮ પ્રકૃતિ વિષે ભાંગા ૪૬૦૮ કહ્યા, તેમજ અહિં કહેવા. એટલું વિશેષ કે એ માંહેલા સાસ્વાદનીને ૩૨૦૦ ભાંગા કહેવા. તથા મિશ્રદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ દેવનારકી બાંધે તે નવ નામકની ધ્રુવમધી, મનુષ્યદુગ, પચેડ્રિજાતિ, ઐદારિકદુગ, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ, પરાઘાત, ઉશ્વાસ, શુભ ખત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ, સુભગ સુસ્વર, આર્દ્રય, યશ અથવા અયશ એ ૨૯ તે બધું ભાંગા ૮ ઉપજે, કેમકે અહિં પ્રથમ સંઘયણ પ્રથમ સંસ્થાન વિના ૫ સંઘયણ ૫ સંસ્થાનના મધ નથી. તથા અશુભ ખગતિ, દાર્ભાગ્ય, દુઃસ્વર અને અનાદેયના બધ નથી તેથી ૨૯ મધના ભાંગા ન ઉપજે. બાકી શુભ અશુભ સાથે એકેક, તે વલી સ્થિર અસ્થિર સાથે એએ અને યશ અયશ સાથે ચાર ચાર એવ ૮-૮ ભાંગા એકેક ગુણહાણે થાય. પણ તે સ ૪૬૦૮ માંહેલાજ જાણવા. તેથી જુઠ્ઠા નથી કહ્યા.
ર૯ માં તીર્થંકરનામ મેળવતાં ૩૦ ના મધ સમ્યગ્દષ્ટિને હાય, તેના સ્થિર અસ્થિર, શુભ અશુભ અને યશ અયશ સાથે ગુણતાં ૮ ભાંગા થાય. કુલ મનુષ્ય ગતિ આશ્રી ( ૧-૪૬૦૮–૮ મળી ) ૪૬૧૭ ભાંગા થયા.
દેવગતિ પ્રાયેાગ્ય ૨૮, ૨૯, ૩૦, ૩૧ એવ ૪ મધસ્થાન. ૨૮ ને બધે આ પ્રમાણે—દેવદૃગ, વૈક્રિયદુગ, તૈજસ કામ્હણ શરીર, વર્ણાદિ ચતુષ્ક, પ્રથમ સસ્થાન, અગુરૂલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉશ્વાસ, શુભ ખગતિ, ત્રસચતુષ્ક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, સુભગ, સુસ્વર, આર્દ્રય, યશ કે અયશ, નિરમાણુ, પંચદ્રિ જાતિ, આ ૨૮ પ્રકૃતિ પહેલાથી છટા ચુઠાણા સુધિ દેવ પ્રાયેાગ્ય બાંધતાં બાંધે. તેના સ્થિર આસ્થિર, શુભ અશુભ અને યશ અયશ સાથે ગુણતાં ૮ ભાંગા થાય. ૨૮ માં તીર્થંકરનામ મેળવતાં ૨૯ થાય. પણ તે ચેાથા ગુણતાણાથીજ બધાય, તેના પૂર્વવત્ આઠ ભાંગા થાય. ૨૮