SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ગતિદ્વાર ગમન કરા-દેવાદિ પર્યાય પ્રાપ્ત કરાવે તેનું નામ ગતિ કહેવાય. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ એ ૪ ગતિ છે. આ ગતિને લગતું વિશેષ વિવેચન દશમા જાતિદ્વારમાં આપેલું છે તેથી ત્યાંથી જાણી લેવું વિવેચન, નંબર. દ્વારનું નામ. | કયી? | દેવગતિ મનુષ્યતિ તિયચ નરકગતિ એન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉન્દ્રિય ૯. પચેન્દ્રિય પૃથ્વીકાય ખ૫ક ય તેઉકાય ઉકાય | (૫) દેવગતિ. (ર) મનુષ્યમતિ. (૩) તિર્યંચગતિ. ૪) નરકમતિ. (૫-૬-૭-૮) તિર્યંચગતિ. (૯) ચારે ગતિ. (૧૦-૧૧-૧૨૧૩-૧૪) તિર્યંચગતિ, (૧૫-૧૬-૧૭-૧૮) ચારે ગતિ. (૧૯) નારીને પુરષદ ન હોય તેથી ત્રણ મતિ. સંછિમ અપર્યાપ્ત મનુષ્ય અને સંમૂછિમ તિર્યંચને પણ આ ભેદ ન હોય. (૨૦) નારકીમાં સ્ત્રીવેદ ન હોય. (૨) દેવમાં નપુંસકવેદ ન હોય. (૨૨૨૩-૨૪-૨૫) ચારે ગતિ. (૨૬-૨૭-૨૮) ચાર ગતિ તિર્યંચમાંથી એન્દ્રિય વજેવા કારણ કે તેને કર્મગ્રંથ તથા જીવાભગમમાં અજ્ઞાની જ કહ્યા છે. (૨) આ જ્ઞાન મુનિરાજને જ હોય તેથી મનુષ્ય ગતિમાં જ લાભ. (૩૦ ખા જ્ઞાન પણ મનુષ્યપણામાં જ ઉત્પન્ન થાય છે. (૩૧) ચારે ગતિ પણ દેવમાંથી ૯ લોકાંતિક તથા પાંચ અનુત્તર વિમાનવાસી દેને વર્જવા કારણ કે તેઓ સમકિતી છે અને સમકિતીને અજ્ઞાન ન હેય. (૩૨-૩) મતિજ્ઞાન પ્રમાણે જાણવું, (૩૪-૩૫-૩૬-૩૭-૩૮) ખા ચારિત્ર મનુષ્ય ભવમાં જ હોય. (૩૯) ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિય"ચને હોય. મર્ભજ તિર્થ"ચને બારમા અતિથિસંવિભાગ સિવાય આ શ્રાવાના ૧૧ વ્રત હાય, (૪૦) ચારે ગતિ (૪૧) ચારે ગતિ. વિશેષ એ કે-ચારે ગતિના અપર્યાપ્ત છ તથા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઈન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત ને ચક્ષુદર્શન હેતું નથી પંચસંગ્રહ દ્વાર પહેલું, ગાથા આઠની ટીકામાં કહ્યું છે કે-ચઉરિન્દ્રિય, અસંજ્ઞી તથા સંજ્ઞી ને અપર્યાપ્તાવસ્થામાં ચક્ષુદર્શન હેય, પરંતુ આ અપર્યાપ્તપણે કરણઅપર્યાપ્તપણું સમજવું. ચક્ષુદર્શન ઈન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ થયે હેય (૪૨) ચારે ગતિ. (૪૩) અવધિજ્ઞાન પ્રમાણે જાણવું. (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે જાણવું (૪૫) ચાર ગતિ, પણ નારકીમાં ૫, ૬, ૭ મોમાં જ હેય. પાંચ વનરપતિકાય ત્રસકાય મને વચન.. કોમ પુરુષવેદ
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy