________________
૨૨૬
વિવેચન
(૧) પ૭ પ્રકૃતિ આ પ્રમાણે લાભે. જે અધવબંધી ૭૩ પ્રકૃતિ છે તેમાંથી દેવત્રિક, નરકત્રિક, સુમત્રિક, વિકસેન્દ્રિયત્રિક, આહારદિક, વૈક્રિયદ્રિક, આ ૧૬ વિના ૫૭ લાભે (૨) સંપૂર્ણ ૭૩ લાભ. (૩) ૭૩ પ્રકૃતિમાંથી આહારદિક અને જિનનામ આ ત્રણ સિવાય ૭૦ લાભ. (૪) દેવગતિમાં ૧૬ પ્રકૃતિ વઈ છે, તદુપરાંત એકેન્દ્રિય, સ્થાવર, આતપ આ ત્રણ પ્રકૃતિ ઉમેરતાં કુલ ૧૯ વિના ૫૪ લાભ. (૫) જિનનામ, દેવત્રિક, નરકત્રિક, આહારકઠિક, વિક્રિયદ્રિક, આ ૧૧ વિના ૬૨ પ્રકૃતિ લાભ. (૬-૮) ૬૨ પ્રકૃતિ લોભે. એકેન્દ્રિયવત. (૯) ૭૩ સંપૂર્ણ લાભ. (૧૦-૧૧,૧૪) ૬૨ પ્રકૃતિ લાભે એકેન્દ્રિયવત (૧૨, ૧૩ ) જે એકેન્દ્રિયમાં ૧૧ પ્રકૃતિ વછ છે તદુપરાંત મનુષ્યત્રિક, ઉચ્ચ ગોત્ર. આ ચાર ઉમેરતાં ૧૫ થાય. આ ૧૫ પ્રકતિ ૭૩ માંથી બાદ કરતા ૫૮ લાભે. (૧૫–૨૫) ૭૩ પ્રકૃતિ લાભ. (૨૬-૨૮) અધુવબંધી ૭૩ પ્રકૃતિ છે તેમાંથી નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપનામ, નપુંસકદ, પ્રથમના પાંચ સંધયણ, પ્રથમના પાંચ સંસ્થાન, દુર્ભગત્રિક, તિર્યંચત્રિક, સ્ત્રીવેદ, ઉદ્યોત, અશુભ વિહાગતિ, નીચગેત્ર–આ ૩૩ પ્રકૃતિ વઈ બાકીની ૪૦ લાભ. (૨૯) જે મતિજ્ઞાનમાં ૩૩ પ્રકૃતિ બાદ કરી છે તે ઉપરાંત મનુષ્યત્રિક, ઔદારિદ્ધિક, પ્રથમ સંધયણ, ૩૩ માં ૬ ઉમેરતા ૩૯ પ્રકૃતિ બાદ કરતા ૩૪ લાભ. (૩૦) એક શાતા વેદનીય લાભ. (૩૧-૩૩) જિનનામ, આહારકદિક સિવાય ૭૦ લાભે (૩૪-૩૬ ) ૩૪ પ્રકૃતિ લાભ મન:પર્યવજ્ઞાનવત (૩૭) યશનામ, ઉચ્ચગેત્ર, શાતા વેદનીય, આ ત્રણે પ્રકૃતિ લાભે (૩૮) એક શાતા વેદનીય લાભ. (૩૯) મન:પર્યવજ્ઞાનમાં ૩૪ ગણવેલ છે તેમાંથી આહારકદિક, બાદ કરતા ૩૨ પ્રકૃતિ લાભ. (૪૦) આહારદિક વિના ૭૧ પ્રકૃતિ લાભ. (૪૧-૪૨) ૭૩ પ્રકૃતિ લાભ. (૪૩) ૪૦ પ્રકૃતિ લોભે. અવધિજ્ઞાનવત(૪૪) એક શાતાદનીય લાભે (૪૫-૪૭) આહારકઠિક વિના ૭૧ લાભે (૪૮) અવબંધી ૭૩ પ્રકૃતિ છે તેમાંથી નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક, આ નવ પ્રકૃતિ વિના ૬૪ લાભે (૪૯) તે જેલેસ્થામાં ૭૩ પ્રકૃતિમાંથી ૯ વઈ છે તદુપરાંત એકેન્દ્રિય, સ્થાવર, આતપ આ ત્રણ ઉમેરતા ૧૨. પ્રકૃતિ વજીને ૬૧ પ્રકૃતિ લાભે (૫૦) જે અદ્ભવબંધી ૭૩ પ્રકૃતિ છે તેમાંથી નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય નામ, સ્થાવર, આતપ નામ, તિર્યચત્રિક, ઉદ્યોત નામ–આ ૧૬ પ્રકૃતિ વઈને પ૭ સમજવી. અહીં જે શુભ લેસ્યામાં ૫૭ પ્રકૃતિ કહી છે તે ત્રીજા કર્મગ્રન્થની ગાથા ૨૩ મીના અભિપ્રાય મુજબ છે. કેટલેક ઠેકાણે ઉદ્યોત નામ અને તિર્યચત્રિક આ ચાર પ્રકૃતિ વધારે પણ જણાય છે. બૃહસંઘયણના અભિપ્રાય. (૫૧) ૭૩ પ્રકૃતિ લાભે (પર) આહારકદિક, જિનનામ, આ ત્રણ વજીને ૭૦ પ્રકૃતિ લાભ. (૫૩) ૩૮ પ્રકૃતિ લાભે. જે મતિજ્ઞાનમાં ૪૦ પ્રકૃતિ જણાવી છે તેમાંથી મનુષ્ય અને દેવાયુષ્ય વજીને ૩૮ હાય. (૫૪–૫૫) ૪૦ પ્રકૃતિ લોભે. મતિજ્ઞાનવત્ (૫૬) ૩૫ પ્રકૃતિ લાભે. જે મતિજ્ઞાનમાં ૪૦ પ્રકૃતિ કહી છે તેમાંથી આહારકઠિક, જિનનામ કર્મ, મનુષાયુ તથા દેવાયુ આ પાંચ પ્રકૃતિ વજીને ૩૫ લાભે (૫૭) ૫૫ પ્રકૃતિ લા. નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, હંડક સંસ્થાન, છેવટું સંધયણ, નપુંસકદ, આતપ નામ, આહારદિક, જિનનામ, આ ૧૮ પ્રકૃતિ ૭૩ માંથી બાદ કરતા ૫૫ પ્રકૃતિ લાભ. (૫૮) ૭૦ પ્રકૃતિ લાભે અભવ્યવત (૫૯) ૭૩ પ્રકૃતિ લાભે (૬૦) ૭૦ પ્રકૃતિ અભવ્યવત (૬૧) ૭૩ પ્રકૃતિ લાભે (૬૨) આહારદિક, દેવાયુ, નરકત્રિક, મનષ્યાય, તિયઆયુષ્ય, આ આઠ પ્રકૃતિ ૭૩ માંથી બાદ કરતા ૬૫ હોય.