SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ પરિચય ઉદીરણા-ઉદય અને ઉદીરણા લગભગ સાથે જ હેય. કહ્યું છે કે જ્યાં ઉદય હેય ત્યાં ઉદ્દરણા હેય જ. ઉદય માર્ગણ દ્વારની માફક ઉદીરણ માર્ગણ જાણવી, પરંતુ તેમાં વિશેષ એ કેઃ (૧૩) વાયુકાય-જયમાં છેતર છે તેમાં એક વૈશ્ચિયની ઉદીરણા વધારતાં સતર થાય. (૧૫) ત્રસકાય–ઉત્તર પ્રકૃતિને અંગે અનેક જીવ આશ્રયી ગણતાં ઉદયની માફક ૧૧૭. (૩૦) કેવળજ્ઞાન-તેરમે ગુણસ્થાનકે બે વેદનીય અને એક મનુષ્ય આયુષ્યની ઉદીરણ એટલે ઉદયમાંથી એ ત્રણ બાદ કરતાં એગણચાલીશની ઉદીરણા હેય. (૩૭-૩૮) સૂમસં૫રાય અને યથાખ્યાત-બે વેદનીય અને મનુષ્ય આયુષ્યની ઉદીરણું ન હેવાથી ઉયની સાઠમાંથી ત્રણ બાદ કરતાં સત્તાવનનો ઉદીરણા હેય. આ પ૭ ની ઉદીરણા સૂફમસંપરા સમજવી. યથાપ્યાતની માગણામાં પણ પ૭ લાભે. વિવેચન (૧) નરકત્રિક, તિર્યંચત્રિક, મનુષ્યત્રિક, પંચેન્દ્રિય સિવાય ચાર જાતિ, ઔદારિકક્રિક, આહારદિક, છ સંધયણ, પાંચ સંસ્થાન, અશુભ વિહાગતિ, આતપ, ઉદ્યોત, જિનનામ, સ્થાવરચતુષ્ક (સ્થાવર, સુક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ), દુઃસ્વર, નપુંસકવેદ, નીચગોત્ર એ ઓગણચાલીશ બાદ કરતાં શેષ ૮૩ હોય. ઉત્તર ક્રિય શરીર આશ્રયી ઉદ્યોતને ઉદય ગણુએ તે ૮૪ પણ લાભ. અને દેવ ગતિમાંથી થીણુદ્ધિત્રિકને ઉદય ન માનીએ તે ૮ પણ લાભ. (૨) વૈકિયાષ્ટક ૮, ૪ જાતિ, તિર્યચત્રિક, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ ને આત૫-એ વીશ વિના શેષ ૧૦૨ હોય. યતિઓ ઉત્તરવૈક્રિય શરીર બનાવી શકે છે અને તેને ઉદ્યોતને ઉદય પણ કહ્યો છે માટે વૈક્રિયદિક અને ઉદ્યોત સહિત ૧૦૫ પ્રકૃતિ લાબે-ત્તર રેવુurfin આ વાક્યથી યતિને વૈક્રિયદ્ધિક અને ઉદ્યોતને ઉદય ગણે છે. (૩) દેવત્રિક, નરકત્રિક, વૈક્રિયદ્રિક, આહારદિક, મનુષ્યત્રિક, ઉચ્ચગોત્ર તથા જિનનામ એ પંદર સિવાય શેષ ૧૦૭. તિર્ય ઉત્તરવૈક્રિય શરીર બનાવી શકે છે માટે વૈક્રિયદિક ગણતા ૧૯ પણ લાભ. (૪) પાંચે નાનાવરણ, નવ દર્શનાવરણ, પાંચે અંતરાય, બંને વેદનીય, નરકાયુ, નીચગોત્ર, પુરુષવેદ તથા સ્ત્રીવેદ સિવાયની છવ્વીશ મેહનીય, અને તેજસ, કામણ, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, નરકદિક, પંચેન્દ્રિય જાતિ, વૈયિદિક, હુડક સંસ્થાન, અશુભ વિહાગતિ, પરાઘાત, ઉ૭વાસ, ઉપઘાત, ત્રસચતુષ્ક, દુર્ભગ, દુઃરવર, અનાદેય, અપયશ,-એ ૭૯ હેય. (૫) વૈક્રિયાષ્ટક, મનુષ્યત્રિક, ઉચ્ચગોત્ર, સ્ત્રીવેદ તથા પુરુષદ, દીન્દ્રિયાદિજાતિ ૪, આહારકઠિક, ઔદારિક અંગોપાંગ, ૬ સંધયણ, ૫ સંસ્થાન, શુભ અને અશુભ વિહાગતિ, જિનનામ, ત્રસ, દુઃસ્વર, સુસ્વર, સમક્તિ મોહનીય, મિશ્ર, સુભગ ને આદેય આ બેંતાલીશ સિવાય ૮૦ હોય. વાઉકાય વૈક્રિય શરીર બનાવે છે તે આશ્રયી એકેન્દ્રિયને ઉદય ગણતાં ૮૧ પણ લાભ. (૬) વૈક્રિયાષ્ટક, નરકત્રિક, ઉચ્ચગોત્ર, વેદ, પુરુષવેદ, બેઈન્દ્રિય સિવાય ચાર જાતિ, આહારદિક, છેલ્લા વિનાના પાંચ સંઘયણ, છેલા વિનાના પાંચ સંસ્થાન, શુભ વિહાગતિ, જિનનામ, સ્થાવર, સૂમ, સાધારણ, આતપ, સુભગ, આદેય, સમક્તિ મેહનીય, મિશ્ર મેહનીય, એ ચાલીશ વિના બાશીને ઉદય હેય. (૭) બેઈન્દ્રિય પ્રમાણે, પરંતુ બેન્દ્રિય જાતિને બદલે
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy