________________
२०३
પરિચય
સાતે કર્મની ૫૩ પ્રકૃતિબંધના નામ-જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરજીીય ૯, વેદનીય એ, માહનીય .૨૬, આયુષ્ય ૪, ગેાત્ર છે, અંતરાય ૫. નામકર્મની મધમાં ૬૭ પ્રકૃતિના નામગતિ ચાર, જાતિ પાંચ, શરીર પાંચ, અંગોપાંગ ૩, સયણુ ૬, સસ્થાન ૬, વણુચતુષ્ક, અનુપૂર્વી ૪, વિહાયેાગતિ ર, ઉદ્યોત, આતપ, ઉપઘાત, પરાવાત, ઉશ્વાસ, નિર્માણુ, અનુરૂલઘુ, જિનનામ, ત્રસદશક, સ્થાવરદશક, કુલ ૬૭.
*,
卐
વિવેચન
(૧) નામક નીદેવાંત, નરકત, બન્નેની અનુપૂર્વી, વૈક્ષ્યિ શરીર ને 'ગાપાંગ, આહારકદ્વિક, વિકલેન્દ્રિયત્રિક, સૂક્ષ્મ સાધારણ ને અપર્યાપ્ત આ ચૌદ ન હોય. સાત ક` ની ૫૭ માંથી ૫૧ નરક, દેવાયુષ્ય વિના. (૨) પૂરેપૂરી. ( ૩ ) આહારદ્રિક. તીર્થંકરનામકર્યું–આ ત્રણ પ્રકૃતિને બંધ ન હાય. (૪) નામક ની—દેવગતિમાં દર્શાવેલા ચૌદ ઉપરાંત એકેન્દ્રિય, સ્થાવર તથા તપ આ સત્તર પ્રકૃતિમાં બંધ ન હોય. શેષ ૫૦ ના હોય. સાત કર્માંની-૫૩ માંથી નરક દેવાયુષ્ય વિના ૫૧. (૫–૮) નામકર્માંની-દેવગતિ ને દેવાનુપૂર્વી, નરગતિ તે નરકાનુપૂર્વી, વૈક્સિદ્દિક, આહારકદ્રિક, તીથૅ કરનામક - આ નવ પ્રકૃતિ ન હોય. સાત કર્યાંની-૫૩ માંથી નરક દેવાયુષ્ય વિના ૫૧. (૯) પૂરેપૂરી. (૧૦-૧૧ ) એકેન્દ્રિય પ્રમાણે. (૧૨-૧૩) નામકર્મીની દેવગતિ, નરકતિ અને મનુષ્યગતિ તથા તેની અનુપૂર્વી. વૈયિદ્રિક, આહારકઠિક, તીર્થંકરનામકર્માંતા બુધ ન હોય. સાતક'ની નરકાયુષ્ય, દેવાયુ, મનુષ્યાય, ઉચ્ચ ગેાત્ર આ ચાર વિના ૪૯ ના બંધ થાય. (૧૪–૧૯ ) પૂરેપૂરી. ( ૨૦ ) પૂરેપૂરી આંધે પણ બનાવે નહિ. જુએ કગ્રન્થ ગાથા ૧૭. (૨૧-૨૫) પૂરેપૂરી. (૨૬-૨૮ ) નામક ની– દેવગતિ, દેવાનુપૂર્વી, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ત્રણુ અંગેાપાંગ, પ્રથમ સંધયણુ, પ્રથમ સંસ્થાન, શુભ વિહાયેાગતિ, વચતુષ્ક, ત્રસદશક અને સ્થાવરમાંથી અસ્થિર અશુભ, અયશ, અનુરૂલઘુ, ઉપધાત, પરાધાત, શ્વાસેાશ્ર્વાસ અને નિનામ તથા નિર્માણુનામ—આ પ્રમાણે ૩૯ પ્રકૃતિને બંધ થાય. સાત કમ'ની થિણુદ્ઘિત્રિક, નપુ`સકવેદ, સ્ત્રીવેદ, મિથ્યાત્વમેાહનીય, અનંતાનુબંધી ચોકડી, નરક તથા તિર્યંચાયુષ્ય, નીચગેાત્ર- તેર વિના ૪૦ લાભે. (૨૯) નામકમની– દેવગતિ ને દેવાનુપૂર્વી, ઔદ્રારિક વિના ચાર શરીર, ઔદારિક વિના એ ઉપાંગ, પ્રથમ સંસ્થાન, વર્ણચતુષ્ટ, શુભ વિહાયોંગતિ, ત્રસદશક, સ્થાવરમાંથી અસ્થિર, અશુભ, અયશ, અનુલઘુ, ઉપધાત, પરાધાત, શ્વાસેાવાસ, નિર્માણુ પ ંચેન્દ્રિય જાતિ અને જિનનામ કતા બંધ હોય. સાત કમની—થીશુદ્ઘિત્રિક, સંજ્વલન વિના ૧૨ કષાય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, મિથ્યાત્વમેાહનીય, નરકાયુષ્ય, તિય ચાયુષ્ય, મનુષ્યાયુષ્ય,