SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ અવગાહના ગુક્ષતા અસંખ્યાતમા ભાગ હૈાય છે, કેમઢે ક્રાઇક ક્ષાયિક સમક્રિતી સનુષ્ય તથા યુગલિક તિય ચે વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય તે અથવા તેા પૂર્વબદ્ધ નરકાયુષ્યવાળા મનુષ્ય કાળ કરી ત્રીજી નારકી સુધી જાય છે. ત્યારે દેવતા નારકીતે જધન્ય અવગાહના અગુલના અસ`ખ્યાતમા ભાગ અપર્યાપ્ત અવસ્થામાં સભવે છે અને ઉત્કૃષ્ટ અવગાહના ઉત્તરવૈક્રિય સ્માશ્રી લાખ યેાજનથી અધિક હોય છે. અને મૂળ વૈક્રિય અત્રગાહના ત્રીજી નારકી આશ્રયી ૩૧૫ ધનુષ્ય અને ખીજા દેવલેક અશ્રયી સાત હાથ અને દેવળી સમુદ્ધાતકૃત અવગાહના ૧૪ રજ્જુ પ્રમાણુ. (૫૬) જધન્ય અંશુલને અસંખ્યાતમા ભાગ. ઉત્કૃષ્ટ ૧૦૦૦ ચૈાજન પ્રમાણુ, ઉત્તરવૈક્રિષ અન્નાહના ક્ષયે પશમવત્ અને વૈકેય સમુદ્ધાતકૃત અવગાહના લગભગ ૮ રજ્જુ સભવે છે, અેમઅે બારમા દેવલેકના ક્રાઇ દેવતા ત્રીજી ચેથી નારકી સુધી મિત્ર નારકને મળવા માટે અથા વૈદના શાંત પાડવા સારું જાય ત્યારે સભવે છે. અને પોંચસગ્રહમાં તે અઢમા દેવલે કના ઉપરના દેવતા નીચે નારકીઓમાં જતા નથી એમ કહ્યું છે. ( ૧૭ ) જાન્ય અંશુલા અસ ખ્યાતમે ભાગ, ઉત્કૃષ્ટ ૧૦૦૦ યાજત. જળચરાની અપેક્ષાએ ઉત્ત વૈક્રિય અવગાહના પંચેન્દ્રિયવત, મરણુ સમૃદ્ધાકૃત અવગાહતા. લગભગ ૮ રજીપ્રમાણ કેમકે બીજા દેલેકના કાઈ દેવતા ઉપશમ સમકિત વમી સારવાદને વર્તાતા છતા કાળધર્મ પામે સાતમી નરકની નીચે ખાદર પર્યાપ્તા પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય ત્યારે લગભગ મરણુ સમુદ્ધ તવડે લગભગ ૮ રજ્જુપ્રમાણુ અવગાહના સંભવે છે. (૫૮) જધન્ય ગુને અસંખ્યાતમા ભાગ. ઉત્કૃષ્ટ ૧૦૦૦ યેાજનથી કાંઈક અધિક ઉત્તર વૈક્રિય અવગાહના તથા સમુદ્ધ તકૃત અાગાહતા, મતિઅજ્ઞાનવત્ (૫૯) જધન્ય અંગુન્ના અસખ્ખાતમે ભાગ, ઉત્કૃષ્ટ એક હજાર યેાજન.ઉત્તરવૈષ્ક્રિય અવગાહના તથા સમૃદ્ધ તકૃત અવગાહના પંચેન્દ્રિયવતા (૬૦) એક્રેન્દ્રિય પ્રમાણે જાણવું, ઉત્ત વૈક્રિય અવગાહના વાયુકાયવત્ અને સમૃદ્ધ તત્કૃત અવગાહના એકેન્દ્રિયવત્ (૬૧) ૧૦૦૦ યેાજનથી અધિક. ઉત્તર વૈ ક્રેય અગ હના પ ંચેદ્રિયવત્, અને સમુદ્ધાકૃત અગાહના એકેન્દ્રિયવર્તી (૬૨ ) જધન્ય અવગાહના ઔકારિક શરીરની બે હાથની અને ઉત્કૃષ્ટ આગાહના ૫૦૦ ધનુષ્કૃતી, કેમકે જધયથી બે હાથની કાયાવાળા સામાન્ય કેવળીએ દેવળી સમુદ્ધાત કરે તે ત્યારે ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા પણુ દેવળી સમુદ્ધ ત કરે. જીવ ત્રીજે, ચેાથે, પાંચમે સમયે અનાહારી ડ્રાય છે . માટે જધન્ય અવગાહના એ હાથ, ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ્યનો સાઁભવે છે. અને દેવળીસમુદ્ધ તકૃત અવગાહના દેવળીસમુદ્ધાતના ચાયા સમયે સમગ્ર લેકવ્યાપી હાય છે. સુભાષિત-પદ્મ-રત્નાકર-ભાગ પાંચમા તીર્થંકરા સબધી અનેક પ્રકારની માહિતી તથા મન્દિરમાં પ્રભુ આગળ ખેલવા લાયક સ્તુતિ Àાકા તથા ત્રેસઠ શલાકા પુરુષાની અનેકવિધ ખાખતાના કાઠા, લેાકાનુક્રમણિકા, પ્રસ્તાવના વિગેરેથી સર્વાંગસુંદર પ્રત્યેક શ્લાકના અનુવાદ સાથે આ ગ્રન્થ મુનિરાજ શ્રી વિશાળવિજયજી મહારાજે તૈયાર કર્યા છે. ઉંચા ગ્લેજ કાગળા, લગભગ મંસા પૃષ્ઠ અને સુંદર ખાઈહીંગ સાથે બહાર પડયા છે. પ્રત્યેક જૈનને આ પુસ્તક ઊપચેગી થાય તેવુ' છે ક્રિ. ૧-૦-૦ યશાવિજય જૈન ગ્રંથમાળા-ભાવનગર.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy