SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ તિર્યંચાયુ અને વૈક્રિયદિક-આ દશ ન હોય, અને યતિને ઉત્તરક્રિય શરીર તથા ઉદ્યોતને ઉડયા લબ્ધિથી હેવાથી વૈયિદિક અને ઉદ્યોત સહિત ૩૫ ૫ણું લાભે; પરંતુ દેવત્રિક દેવગતિમાં હેય, મનુષ્યાનુપૂર્વી વક્ર ગતિમાં હોય, તીર્થંકર નામકર્મ ૧૩ મે ગુણસ્થાને હેય, આતપ એકેન્દ્રિયમાં હેય, તિવચાયુષ્ય તિચમાં હેય, માટે મન:પર્યવજ્ઞાનમાં આ સાત પ્રકૃતિને ઉદય ઘટતું નથી. આ જ્ઞાન ૬ થી ૧૨ ગુણસ્થાન સુધી હેય છે. (૩૦) ત્રિ, મનુષ્યાનુપ, તિર્યંચાયુ, આહારદિક, વૈકિયદ્ધિ, આતપ તથા ઉદ્યોત ન હેય. આ ૧૧ પ્રકૃતિ એ કેવળીભગવંતને ઉદયમાં હેય. (૩૧-૩૨) આહારદિક તથા તીર્થંકરનામકર્મ ન હેય. આહારદિક છે અને જિનનામ તેરમે ગુણસ્થાને હેવાથી અહિંઆ ન ઘટે. (૩૩) આહારકક્રિક, આતપ અને તીર્થકરનામકર્મ તથા મનુષ્યાનુપૂવી ન હોય. મનુષ્યની અનુપૂવીના ઉદયે વિર્ભાગજ્ઞાન મતાંતર માનીએ તે ૩૮ ૫ણ લાભ. (૩૪-૩૫) મન ૫ર્ય જ્ઞાન પ્રમાણે (૩૬ - ૩૭) ત્રિક, મનુષ્યાનુપૂરી, તીર્થકરનામકર્મ, આતપ, ઉદ્યોત, તિય વાયુ, વકિપદિક, આહાકઠિક -આ બાર સિવાય શેપ હેય. દેવત્રિક અને તિર્યંચાયુ, આ ચાર પ્રકૃતિ મનુષ્ય ગતિમાં નહિ હેવાથી પરિહારવિશુદ્ધિ એ ન હેય-મનુષ્યાનુપૂર્ણ વક્રગતિએ હેય. જિનના ૧૩ મે ગુણસ્થાને હોય અને આહારદિક, વૈક્રિયદિક અને ઉદ્યોતનામ આ પાંચ પ્રકૃતિને ઉદય પણ ન હય, કેમકે આ ચારિત્રવાળા લબ્ધિફેરવતા નથી. આપ એકેન્દ્રિયમ હેપ માટે આ બાર પ્રકૃતિને ઉથ નથી કહ્યો. (૩૮) ઉપર પ્રમાણે જાણવું પણ તીર્થ કરનામકર્મ મેળવતાં ૩૧ લાભ કેમકે યથાખ્યાત ચારિત્ર તીર્થ. કોને પણ હેય છે, (૩૯) દેવત્રિક, મનુષ્યાનુપૂર્વી, વૈક્રિયદ્રિક, આહારદિક, તીર્થંકરનામકર્મ અને આત૫ ન હોય. લબ્ધિવંત દેશવિરતિ વિક્રિય શરીર બનાવે ત્યારે વિક્રિયદિક યુક્તિ કરતાં ૩૪ ૫ણું લાભ કેમકે ચેથા કર્મગ્રંથમાં વૈક્રિયાગ પાંચમ ગુણસ્થાને કહ્યો છે. (૪૦) આહારદિક, તથા તીર્થંકરનામકર્મ ન હોય. (૪) દેવાનુપૂર્વી, મનુષાનુપૂર્વી, આતપ તથા તીર્થંકરનામકર્મ ન હોય, કેમકે ચક્ષુદર્શન પર્યાપ્ત અવસ્થામાં ચોરેન્દ્રિય તથા પંચેન્દ્રિયને હેય. (૪૨) તીર્થંકરનામકર્મ ન હોય. અચક્ષદર્શનને ઉદય પર મા ગુરથાન સુધી કહ્યો છે. (૪૩) અવધિજ્ઞાન પ્રમાણે જાણવું (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે જાણવું. (૪૫-૪૭ ) તીર્થંકર નામકર્મ ન હોય કેમકે આ લેયા છ ગુણસ્થાન સુધી હેય. (૪૮-૪૯ ) તીર્થંકર નામકર્મ તથા આતપ ન હોય. આ તપ નામ એકેન્દ્રિયને પર્યાપ્ત ૫શુમાં હોય, તેજલેશ્યા કરણપર્યાપ્ત અવસ્થામાં હેય. (૫૦) આપ નામ ન હોય. (૫૧) પરે રા. (પર) આહારદિક તથા તીર્થ કરનામકર્મ ન હોય. (૫૩) દેવાનુની, મનુષાનુપૂર્વી, તીર્થંકરનામકર્મ, આત તથા માતારકદિક ન હોય. મતાંતરે દેવમાં ઉપજતા વક્રગતિએ દેવાનyવ માનીને તે ૩૭ લાભે. (૫૪) આતપ તથા તીર્થ કરનામામ ન હય, કેમકે આ સમક્તિ ચારથી સાત ગુણસ્થાન સુધી હોય. (૫૫) આતપ ન હેય. (૫૬) ઉપશમ સમક્તિ પ્રમાણે જાણવું, ૩૬ વાભે, ક૭ ન લાભ. (૫) બાતપ, તીર્થંકરનામકમ, આહારદિક ન હોય. (૫૮) આહારદ્ધિક તથા તીર્થંકરનામકર્મ ને હેય. (૫૯) કેવળીને જે તે શી ગણીએ તે જ અને ન ગણીએ તે ૪૦. સાત ન હોય ત્યારે ૪૧ અને આત૫ ને તીર્થંકરનામકર્મ ન હોય ત્યારે ૪૦ (૬૦) આહારદિક, વૈક્રિપતિક, સુભગ, આય, શુભ વિહાગતિ, તીર્થકરનામકમ. ૯૫ ગોત્ર, દેવત્રિક, વજીભનાર ચ સંધયણ અને સમચતુસ, સંસ્થાન, ૧૪ ન હોય. ૧૪ વિના ૨૮ લાભ અને વાયુકાયને વિક્રિય શરીર કેટલાક વાયુને હોય તે અપેક્ષાએ વૈકિય શરીર સહિત ૨૯ ૫ણ લાભ. (૬૧ ) મનુષ્યાન તથા દેવ નુપૂર્વી ન હય, કેમકે આ બે વક્રગતિમાં હોય તે વખતે અન હારી હેય. (૬૨) તજસ, કાર્માણ. વર્ણચતુ, મનુષ્ય ગતિ તથા અનુપૂર્વી, દેવગતિ તથા દેવાનું પૂર્વ, પંચેન્દ્રિય જાતિ, તીર્થંકરનામકમ, અગુરુલઘુ, નિર્માણ, દેવાયું, તિય વાયુ અને મનુષ્પાયુ, શાતા વેદનીય, ઉચય ગેત્ર અને પ્રત્યેક તથા સુસ્વર સિવાયના ત્રમ આઠકુલ સત્તાવીશ હેય. ) ન ગણીએ તે ' તથા તીર્થકર મા હેય ત્યારે કે કાયમતિ, તાપ
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy