________________
૧૨
૩૬ ક્ષાયિકભાવ-દ્વાર, શિક ભાવના નવ ભેદ છે. (1) સમ્યકૃત્ય, (૨) ચારિત્ર, (૩) જ્ઞાન, (૪) દર્શન, (૫) દાન, (૬) લાભ, (૭) ભેગ, (૮) ઉપગ, (૯) વીર્ય.
- ૧ ક્ષાયિક સફવચાર અનંતાનુબંધી કષા અને ત્રણે પ્રકારના દશનામહનીય (સમ્યફવ, મિથ્યાત્વ અને મિશ્ર )- એ સાતના ક્ષયથી ઉત્પન્ન થતા ભાવ,
૨ ક્ષાવિક ચારિત્ર-ચારિત્રમેહનીય કર્મને સર્વશે ક્ષય થવાથી ઉત્પન્ન થતે ભાવ. આ ચારિત્રને યથાખ્યાત ચારિત્ર” કહેવામાં આવે છે.
૩ ક્ષાયિક જ્ઞાન-સમસ્ત ય ( જાણવા લાયક) પદાર્થોને ગ્રહણ કરનારા તેમજ સકલ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા ભાવ. આનું બીજું નામ “કેવળજ્ઞાન' છે.
૪ ભાયિક દર્શન-સમસ્ત દર્શનાવરણીય કમને ક્ષય થતાં ઉત્પન્ન થતા ભાય. આનું બીજું નામ “ કેવળદર્શન' છે.
૫. ક્ષયિક દાન એક જ તૃણના અગ્રભાગ માત્રથી ત્રિભુવનને વિસ્મય પમાડે તેવી પાચકજનને સંતેષ પમાડવાની શક્તિ,
૬. ક્ષાર્થિક લાભ-લાભાંતરાય કમને સંપૂર્ણતઃ નાશ થતાં જે અચિંત્ય માહાસ્ય (વિભૂતિ ) ઉત્પન્ન થાય છે તેના આવિભાવેને “ક્ષાયિક લાભ” કહેવામાં આવે છે.
૭. ક્ષાયિક ભેગ-સમરત ભેગાંતરાય કર્મને ક્ષય થવાથી જે યથેચ્છ સુખને અનુભવ થાય તે ક્ષાયિક ભેગ જાણ. તીર્થંકરના સંબંધમાં પુષ્પવૃષ્ટિ ઈત્યાદિ પ્રાતિહાર્યોના કારણભૂત આ ક્ષાયિકગ જાણ.
૮. ક્ષાયિક ઉપભોગ-ઉપભોગાંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર અને વિષય સંપત્તિની વિદ્યમાન દશામાં પણ ઉત્તરગુણના પ્રકર્ષથી લેત્તર સંપત્તિને જે ઉપભોગરૂપ અનુભવ થાય તે ક્ષાયિક ઉપગ કહેવાય છે.
હ, ક્ષાયિક વિયંવતરાય કર્મના નાશથી ઉદભવતી અપ્રતિહત શક્તિ તે ક્ષાયિક વિય.
.