________________
૯૮
લાખ થાય (૨૭) મતિજ્ઞાનવત્ (૨૮) પંચેન્દ્રિયવત્ (૨૯-૩૦) મનુષ્યવત્ (૩૧-૩૨) પૂરેપૂરી (૩૩) ૫'ચેન્દ્રિયવત્ (૩૪-૩૮) મનુષ્યવતુ, આ પાંચે ચારિત્ર મનુષ્યમાં હાય માટે. (૩૯) જલચર ૧૨/ લાખ, ખેચર ૧૨ લાખ, ચતુષ્પદ્ ૧૦ લાખ, ઉરપરિસર્પ ૧૦ લાખ, ભૂજપરિસપ` ૯ લાખ, મનુષ્ય ૧૨ લાખ (૪૦) પૂરેપૂરી (૪૧) પ ંચેન્દ્રિયવત્ પરંતુ ચૌરેન્દ્રિયની ૯ લાખ ગણુતા એક ક્રોડ ૨૫૫ લાખ લાલે (૪૨) પૂરેપૂરી (૪૩) ૫'ચેન્દ્રિયવત્ (૪૪) મનુષ્યતંત (૪૫-૪૬-૪૭) પૂરેપૂરી (૪૮) પૃથ્વીકાયની ૧૨ લાખ, અકાયની ૭ લાખ, વનસ્પતિની ૨૮ લાખ, પંચેન્દ્રિયમાંથી એક ફ્રોડ ૧૬!! લાખ માંથી નારકીની ૨૫ લાખ બાદ કરતા ૯૧ લાખ ચૈાનિ સાથે. કુલ એક ક્રોડ ૩૮ાા લાખ લાજે (૪૯-૫૦) નારકી વર્જીતે પ ંચેન્દ્રિયવત્ (૫૧-પર) પૂરેપૂરી (૧૩-૫૪) પંચેન્દ્રિયવત્ (૫૫) એક ફ્રોડ ને ૧૭ાા લાખ લખ્યું' તે બરાબર ખેસતું નથી પરંતુ વિચાર કરતાં એમ જણાય છે કે ચતુષ્પદ્ ૧૦ લાખ, મનુષ્યની ૧૨ લાખ, દેવતા ૨૬ લાખ, નારકી ૨૫ લાખ, ૭૩ લાખ કુલÈાટીમાં ક્ષાયિક સમ્યકત્વ સભવે છે કારણ કે કાલલાક પ્રકાશ સ` ૨૯માં સખ્યાતા વષઁના આયુષ્યવાલા તિય "ચાને ક્ષાયક સમકિત કહ્યું છે તે અભિપ્રાયે તિથ"ચમાં ચતુષ્પદ ગ્રહણ કર્યાં છે. વળી દ્રવ્યોાકપ્રકાશમાં દેવતાઓને કુલ ઑાટી ૩૨ લાખ પશુ કહી છે, તત્વ તા કુવલીગમ્ય છે (૫૬) પંચેન્દ્રિયવત્ (૫૭) તેઉકાય તથા વાઉકાયને વર્જીને બાકીની કુલ કાટી ગ્રહણ કરવી. (૫૮) પૂરેપૂરી (૫૯) પંચેન્દ્રિયવત (૬૦) દેવતા અને નારકને વર્જીતે ગ્રહણ કરવી (૬૧–૬૨) પૂરેપૂરી લાભે