________________
ર૯, છવાયેનિદ્વાર
પરિચય युवन्ति तैजसकार्मणशरीरवंतः संतः औदारिकादिशरीरप्रायोग्यपुद्गलस्कन्ध समुदायेन मिश्रीभवन्त्यस्यमिति योनिः उत्पत्तिस्थानं ।
તેજસ શરીરવાળા અને કાશ્મણ શરીરવાળા જતુઓ દારિક આદિ શરીરને એવા સ્ક વડે જ્યાં જોડાય છે તે સ્થાનને નિ કહે છે.
આ નિ વ્યક્તિ પરત્વે અસંખ્યાત ભેદેવાની હેઈ એની સંખ્યા બંધાઈ શકે નહિ, પરંતુ સમાન વર્ણ આદિની જાતિને લઈને એની ગણત્રી થઈ શકે છે.
પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિ ટીકામાં કહ્યું છે કેવિશિષ્ટ વર્ણ આદિથી યુક્ત હોવાથી નિઓ, નિજસ્થાનમાં વ્યક્તિભેદને લઈને અસં. ખ્યાત કહેવાય છે પરંતુ જાતિની અપેક્ષાએ એક જ નિ ગણાય છે. વિશેષ માટે દ્રવ્યપ્રકાશ સર્ગ ૩. લેક ૪૩ જુએ.
વિવેચન
(૧) દેવને ચાર લાખ હેય છે, આચારાંગ સૂત્રની વૃત્તિ-અ. ૧, ઉદ્દેશ ૧-૫-૨૪ (૨) મનુષ્યોને ચૌદ લાખ હેય છે. આચારાંગસૂત્રની વૃત્તિ ૧ અ, ઉદ્દેશ ૧, ૫, ૨૪ (૩) ૭ લાખ પૃથ્વી, ૭ લાખ અ૫, ૭ લાખ તેઉ, ૭ લાખ વાઉ, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિ, ૧૪ લાખ સાધારણ વનસ્પતિ, બે લાખ બેઈદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચૌરેંદ્રિય અને ચાર લાખ તિર્યંચ પંચેદ્રિય. કુલ બાસઠ લાખ (૪) નારકીને ચાર લાખ હેાય છે, (૫) ૭ લાખ પૃથ્વી, ૭ લાખ અy, ૭ લાખ તેe, ૭ લાખ વાઉ, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિ, ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય કુલ બાવન લાખ. (૬-૭-૮) બેઇદ્રિય, તેઈયિ ને ચીરંદ્રિય ને બે લાખ હેાય છે. જુઓ ખાચારામ સૂત્ર વૃત્તિ અ. ૧, ઉદેશ ૧ (૯) ૧૪ લાખ મનુષ્ય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી અને ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય કુલ છવીશ લાખ. (૧૦-૧૧-૧૨-૧૩) પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય ને વ ઉકાયને સાત સાત લાખ હેાય છે જુઓ બચારાંગસૂત્ર વૃત્તિ અ. ૧ ઉદ્દેશ૧ (૧૪) દશ લાખ પ્રત્યેક વનરપતિકાય અને ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય. જુઓ આચરાગ સૂત્ર વૃત્તિ અ. ૧ ઉદેશ ૧(૧૫) એકેંદ્રિયના બાવન લાખ છેડીને બાકીના બત્રીસ લાખ (૧૬) પંચેન્દ્રિય પ્રમાણે જાણવા. (૧૭) ત્રસકાય પ્રમાણે જાણવા, (૧૮) કાયથેગ સર્વ જીવોને હેય તેથી ચોરાશી લાખ, (૧૯) ચૌદ લાખ મનુષ્ય, ચાર લાખ દેવ