________________
e
-
* -
વિવેચન ચાલુ.
નંબર. કારનું નામ. | ટકા?
નપુંસક
કોધ
૧૪
માયા
લોભ
મતિજ્ઞાન
શ્રુતજ્ઞાન
અવધિજ્ઞાન
| મન:પર્યવજ્ઞાન
કેવળજ્ઞાન
મતિજ્ઞાન
પંચેન્દ્રિય તિર્થ"ચ જેવો આકારથી પુરુષ-સ્ત્રી–નપુંસક આકારના હેય છે, તેથી પુરુષદમાં પણું સંશી પર્યાપ્ત, સંજ્ઞી અપર્યાપ્ત, અસંસી પર્યાપ્ત, અસંસી અપર્યાપ્ત એમ ચાર ભેદ લાભે. જુઓ કર્મગ્રન્ય ૪, ગાથા ૧૮. (૨૦) ઉપર પ્રમાણે. (૨૧-૨૨-૨૩-૨૪૨૫) પૂરેપૂરા હેય. (૨૬-૨૭) કર્મગ્રન્યકારના મતે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા સમજવા. સિદ્ધાન્તકારના મતે બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત, બેઈદ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય અપર્યાપ્ત, સંની પંચેન્દ્રિય પર્યાપ્ત, સં 1ી પંચેન્દ્રિય અપર્યાપ્ત અને ખસ ની પંચેન્દ્રિય અપર્યાપ્ત. આ સાત કરણ અપર્યાપ્ત સમજવા. ખાં સાત સ્થાનમાં મતિજ્ઞાન બતાવ્યું છે. તેનો અભિપ્રાય એ છે કે-કોઈ ઉપશમ સમકિતે વર્તતે જીવ કાળ કરી આ સાત જીભેદમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્ત અવરથામાં વધુમાં ૬ આવલિકા સુધી સાસ્વાદન સમકિતી હોય છે, તેથી મતિજ્ઞાન મળ્યું છે. (૨૮) સંજ્ઞા પંચેન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા. (૨૯-૩૦) સંત પંચેન્દ્રિય પર્યાપ્તા, (૩૧-૩૨) પૂરેપૂરા હાય. (૩૩) સંની પર્યાપ્તા અને અપપપ્તા. (૩૪-૩૫-૬-૩૭-૩૮-૩૯) સંસી પર્યાપ્તા, (૪૦) પૂરે પૂરા હેય. (૪૧) ચતુરિન્દ્રિય પર્યાપ્તા, સંજ્ઞી પર્યાપ્તા અને અસંસી પર્યાપ્તા-આ ત્રણેને અપર્યાપ્તાવસ્થામાં પણ ચક્ષુ હોય તેથી છ ગણી શાય. જુઓ કર્મઝન્ય ચે, ગાથા ૧૭. (૪૨) પૂરેપૂરા હાય. (૪૩) અવધિજ્ઞાન પ્રમાણે. (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે, (૪૫-૪૬-૪૭) પૂરેપૂરા હોય. (૪૮) બાદર એકેન્દ્રિય કરણ બપર્યાપ્ત, સંસી પચેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્તા, અહીંયા કછ તેજે
સ્થાએ વર્તતે દેવ કાલ કરી બાદર પર્યાપ્તા પૃથ્વી, બ, વન સ્પતિકાયમાં ઉત્પન્ન થાય ત્યારે બપપ્ત અવસ્થામાં તેજોલેસ્યા હોય તે અભિપ્રાયે બાદર એકેન્દ્રિય કરણ અપર્યાપ્ત પ્રહણ કર્યા છે. (૪૯-૫૦) સંસી પર્યાપ્ત અને અપર્યાપ્તા. (૫૧-૫૨) પૂરેપૂરા હેય, (૫૭) સંસી પર્યાપ્ત, લોકાન્તિક તથા અનુસાર વિમાનવાસી દેવોને ઉપશમ સમકિત નથી મળ્યું કારણ કે અનાદિ મિત્વને ત્યાગ કરવા માટે ઉપશમશ્રેણી પ્રારંભીને ઉપશમ સમપિત પ્રાપ્ત કરવું જોઇએ. આ બંને પ્રકારના દેને તેવું કારણ નથી. મતાંતરે બે કહેલ છે તેનું કારનું એ છે કે-ઉપશમશ્રેણીથી કાળ કરીને ઉપશમ સમકિત સહિત અનુત્તર દેવ થાય એમ માનીએ તે સંજ્ઞી અપર્યાપ્ત, જુઓ કર્મઝન્ય ચ, ગાથા ૧૪. (૫૪) સંજ્ઞી પર્યાપ્તા અને અપર્યાપ્તા. (૫૫) અહીંયા સમકિતના સંબંધમાં જ્યાં સંજ્ઞી પંચે
શ્રુતજ્ઞાન
વિનંગનાન
સામાયિક છેદપસ્થાપનીય પરિહારવિહિ
સલમસં૫રાય
યથાખ્યાત
દેશવિરતિ અવિરતિ ચક્ષુદાન
૧૪
૪