________________
પ્રકરણ ૩] સવિવરણ કમ્મપથડિસંગહણ સંરથાએ આ બેમાંછી એકે છપાવેલ નથી તે પછી બન્ધસયાગની ચુણિણ દિગંબરીય હેવાનું માનવું એ વિલક્ષણતા છે. શું બઘસયમ પણ દિગંબરીય કૃતિ છે કે જેથી એના ઉપર દિગંબરીય ચુણિણ હોય ?
છાયા અને ભાષાંતર–બબ્ધસયગની છાયા કે એને ગુજરાતી જેવી ભાષામાં ભાષાંતર છપાયેલ હૈય એમ જાણવામાં નથી
(૨) કમ્મપયડિસંગહણી (કમ પ્રકૃતિસંગ્રહણ).
આ કમ–સિદ્ધાંતના એક અદ્વિતીય અંગરૂપ આઠ કરણોની આદ્ય અને અનુપમ કૃતિ છે. “કમ્મપડિ” તરીકે ઓળખાવાતા આ આકર-ગ્રંથમાં આઠ કિરણો ઉપરાંત ઉદય અને સત્તાનું નિરૂપણ છે. આની યોજના જ. મ.માં ૪૭૫ ગાથામાં શિવશમરિએ કરી છે.
૧. કમ્મપયડિ (મૂળ માત્ર) કર્મ ગ્રંથ અને પંચસંગહ સહિત “હેમચન્દ્રાચાર્ય ગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૨૪માં પ્રસિદ્ધ કરાઈ છે. એ પુસ્તકનું નામ "કમ ગ્રંથ-કમં પ્રકૃતિ-પંથસંગ્રહ મૂલમાત્ર” રખાયું છે. ત્યાર બાદ” “ષભદેવજી કેશરમલજી શ્વેતાંબર સંસ્થા તરફથી કમ્મપડિ અન્ય સાત ગ્રંથ સહિત પત્ર ૨૫૫-૨૮૨માં નિમ્નલિખિત નામથી ઈ. સ. ૧૯૨૮માં છપાવાઈ છે :
“બ્રૌપંચારા-ધસઘળી-કપરાવર્-૩ઘરમા-ગીવસમા-મૈત્રકૃતિ–વંગ –ોતિન્નર જાનિ ”
આ મૂળ કૃતિ “દે. લા. જે. પુ. સંસ્થા તરફથી મલયગિકિસૂરિકૃત વૃત્તિ સહિત ઈ. સ. ૧૯૧૩માં અને જે. ધ. . સ.” તરફથી ન્યાયાચાર્ય યશોવિજયગણિકૃત ટીકા સહિત ઈ. સ. ૧૯૧૭માં છપાયેલ છે. મૂળ કૃતિ એની પ્રત્યેક ગાથાના તેમ જ એને અંગેની મલયગિરિસૂરિકૃત વૃત્તિના પં. ચંદુલાલ નાનચ દે કરેલા ગુજરાતી ભાષાંતર સહિત નિમ્નલિખિત નામથી “અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડળે” ઈ. સ. ૧૯૨૦માં છપાવી છે :
શ્રીશિવમસૂરિત કર્મપ્રકૃતિ મુળ તથા શ્રીમાલયગિરિ કૃત કર્મપ્રકૃતિ ટીકનું ભાષાંતર”
આમાં ષસ્થાનકની સ્થાપના વગેરે છે. મૂળ કૃતિ પાલીતાણા શ્રીવર્ધમાન જેનાગમ મંદિરમાં પંચાંગહ વગેરે સહિત આગદ્ધારકે શિલારૂઢ કરાવી છે. - આ મૂળ કૃતિ એની ચુ ણનું તેમ જ મલયગિસિરિકૃત વૃત્તિ અને ન્યાયાચાર્ય થશે વિજયગણિત ટીકા સહિત ડભોઈથી ખૂબચંદ પાનાચંદે ઈ. સ. ૧૯૩૭માં પ્રસિદ્ધ કરી છે.