________________
પ્રકરણ ૧] આગમ અને એના અંશે
આઠ પ્રકૃતિઓનાં નામ. જેમકે જ્ઞાનાવરણ ઈત્યાદિ (જુઓ પૃ ૮). જ્ઞાનાવરણના અને દર્શનાવ જુના દેશથી અને સર્વથી, વેદનીયના સાત અને અસાત, મેહનીયના દર્શન અને ચારિત્ર, આયુષ્યના અદ્ધા અને ભવ તેમ જ નામના પ્રત્યુત્પન્નવિનાશી અને આગામિનિરોધક એમ બબે ભેદ,
- જ્ઞાનાવરણના પાંચ, દર્શનાવરણના નવ તેમ જ સાત વેદનીયન અને અસાત વેદનીયના પાંચ ઈન્દ્રિયો અને મનની અપેક્ષાએ છ છ ભેદ તેમ જ એ બંને વેદનીયના અનુભાવના સાત સાત પ્રકારે.
મેહનીયનાં બાવન નામો ૨ મદના આઠ પ્રકાર અને એનાં દસ કારણ. મૂછને બે કારણઃ પ્રેમ અને દેષ અને એ બંનેના બબે પ્રકારે.
| દર્શનના તથા રૂચિના સમ્યક્ત્વાદિ ત્રણ ત્રણ, નેકષાય વેદનયના ત્રીવેદાદિ નવ, નિધત્તાયુષ્ય-બંધના જાતિ વગેરે છે તેમ જ આયુષ્ય-પરિણામના સ્વભાવ, શકિત અને ધર્મને લઈને નવ પ્રકારે.
પુરુષ-વેદ-કમ, યશકીર્તિ-કમ અને ઉચ્ચ ગોત્ર એ ત્રણના બંધની જઘન્ય સ્થિતિ, હાસ્યની ઉત્પત્તિનાં ચાર કારણે અને કર્મના વેદનને લગતી ગતિઓ ઈત્ય દિ. છઠ્ઠમરથ વીતરાગ મેહનીય સિવાયની સાત પ્રકૃતિને વેદે અને ક્ષીણુમેહ અહત ત્રણ કર્મોનો સમકાળે નાશ કરે.
(૨) સમવાય-આ ચેથા અંગમાંનાં નીચે મુજબનાં ક્રમાંકવાળાં સુત્ત અત્ર અભિપ્રેત છે :
૧, ૪, ૭-૯, ૧૪, ૧૬, ૧૭, ૨૦, ૨૧, ૨૬-૨૯, ૩૯, ૪૨, ૪૩, ૫૧, પર, ૫૫, ૫૮, ૬૬, ૬૯, ૭૦, ૮૭, ૮૧, ૯૭, ૧૦૬, ૧૪૬, ૧૫૩ અને ૧૫૪.
૧-૪ આ બાબતે સમવાયમાં પણ છે.
------------